ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Vikas Khannas Guru Dakshina for the man who taught him how to make dibba roti

ગુરુદક્ષિણા / રસ્તા પર જેને જોઈને ડબ્બા રોટી બનાવતા શીખ્યો હતો વિકાસ ખન્ના, તેને શોધીને કરી મદદ

Published By: Juhi

Last Updated: 08:59 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેલિબ્રેટી શેફ વિકાસ ખન્નાએ તાજેતરમાં જ એક વ્યકિતને ગુરૂ દક્ષિણા આપી છે, આ વ્યકિતએ તેણે આંઘ્ર પ્રદેશની ફેમસ 'ડબ્બા રોટી' બનાવતા શીખવાડ્યુ હતુ. વાસ્તવમાં વિકાસ ખન્ના કોરોના વાયરસની મહામારીને કારણે લોકોની મદદ કરી રહ્યો છે અને જરૂરિયાતમંદોને રાશન આપી રહ્યો છે.

ADVERTISEMENT

તાજેતરમાં જ વિકાસ ખન્નાએ 73 વર્ષીય આ વ્યકિતને શોધ્યા, જેમણે તેણે ડબ્બા રોટી બનાવતા શીખવાડી હતી, હવે વિકાસ તેમની મદદ કરી રહ્યો છે. વાસ્તવમાં સોમવારે વિકાસે ટ્વીટ કરતા કહ્યુ કે, આંધ્ર પ્રદેશમાં ડબ્બા રોટી બનવાતા શેફ સત્યમને શોધવાની લોકોને અપીલ કરી હતી. તેણે ટ્વીટ કરતા લખ્યુ કે, સ્ટ્રીટબાઇટ તમારો આભાર, મને મારા માસ્ટરશેફ સત્યમથી મળવવા માટે, મેં ઘણા વર્ષ પહેલી તેમની વીડિયો જોઇને ડબ્બા રોટી બનાવવી શીખ્યુ હતુ. આ સાથે જ વિકાસે તેમની ફોટો શૅર કરી છે. 

 

વિકાસે પોતાના ટ્વીટમાં લખ્યુ ''આ આપણા દેશનો વારસો છે તેણે બચાવીને રાખવો જરૂરી છે'' આ સાથે જ તેણે #GuruDakshina  લખ્યુ હતુ. 

 

આ પછી ટ્વિટર પર લોકોએ જલ્દીથી જલ્દી સત્યમને શોધી લીધા અને વિકાસ ખન્ના સુધી તેમણે જાણકારી પહોંચાડી. આ પછી વિકાસ ખન્નાએ તેમના સુધી રાશન પહોંચાડ્યુ. વિકાસ ખન્નાએ એક ટ્વીટ કરીને આગળ લખ્યુ કે, ''તમારા બધાનો આભાર, મને માસ્ટરશેફ સત્યમને શોધી લીધો અને જેમની યૂટ્યૂબ પર મને ડબ્બા રોટી શીખવાડી હતી.''

સંકળાયેલા મુદ્દાઓ

Help India Ration Vikas Khanna covid 19 viral Help

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ