બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / VIDEO: Ukrainian farmer's feat, once again tied Russian tank with tractor

મજાનો વીડિયો / VIDEO :યુદ્ધની વચ્ચે યુક્રેની ખેડૂતે કરેલું પરાક્રમ તો છાપરે ચડીને પોકાર્યું,લોકોએ કહ્યું,રશિયા આ લાગનું છે

Hiralal

Last Updated: 03:30 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં એક ખેડૂત ટ્રેક્ટર સાથે રશિયાની ટેન્કને બાંધીને લઈ ગયાની બીજી ઘટના બની છે.

  • યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું
  • યુક્રેનના લોકો દેશને બચાવવા માટે મરણિયા થયા
  • હવે બીજી વાર ખેડૂત રશિયાની ટેન્ક ચોરીને લઈ ગયો

હાલમાં જ યુક્રેનથી એક વીડિયો સામે આવ્યો છે. આમાં, એક ખેડૂત (યુક્રેનનો ખેડૂત) તેના ટ્રેક્ટરની પાછળ બાંધેલી રશિયન ટેન્ક લઈને જઈ રહ્યો છે. ખેડૂતનું આ પરાક્રમ જોયા બાદ લોકોએ પણ યુક્રેનના આ ખેડૂતને વધાવી લીધો. હવે આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આમાં ફરી એ જ થઈ રહ્યું છે, જે પહેલા થઈ ચૂક્યું છે. આમાં પણ એક ખેડૂત તેના ટ્રેક્ટરની પાછળ બાંધેલા ટ્રેક્ટર સાથે રશિયન ટેન્ક લઈને જતો જોવા મળે છે.

ટેન્કની ઉપર એક વ્યક્તિ પણ બેઠેલો જોઈ શકાય છે 
તેનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જોન ડીરે બ્રિગેડે આ ટેન્કની ચોરી કરી છે. તે T-80U ટેન્ક હતી, વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટેન્કને ટ્રેક્ટરની પાછળ બાંધવામાં આવી છે અને તે તેને ખેંચવાનું ચાલુ રાખે છે. વીડિયોમાં એક વ્યક્તિ પણ ટેન્કની ટોચ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. જો કે, આ ટેન્ક રશિયાની હોવાનો કોઈ મજબૂત દાવો નથી. તેનો વીડિયો યુક્રેન વેપન્સ ટ્રેકરે તેના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

બીજી વાર વીડિયો આવ્યો સામે 

આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો. તેને ઑસ્ટ્રિયામાં યુક્રેનના રાજદૂત ઓલેકસેન્ડર શેર્બા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેક્ટરની પાછળ એક ટેન્ક બાંધેલી જોવા મળે છે. એક માણસ પણ ટ્રેક્ટર લઈને દોડી રહ્યો છે. તે તેના પર ચઢવાનો પ્રયત્ન કરે છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'જો સાચું છે, તો આ પહેલી ટેન્ક હશે જે ખેડૂતે ચોરી કરી હશે.' આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ