બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / અજબ ગજબ / VIDEO: Romance with new bride in swimming pool, honeymoon video goes viral with rocket speed

રિલ્સબાજોની કરતૂત / VIDEO : સ્વીમિંગ પૂલમાં નવી દુલ્હન સાથે રોમાન્સ, હનીમૂનનો વીડિયો રોકેટ ગતિથી થયો વાયરલ

Hiralal

Last Updated: 03:59 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વીમિંગ પૂલમાં એક કપલના રોમાન્સનો વીડિયો રોકેટ ગતિથી વાયરલ થઈ રહ્યો છે.

  • ઈન્સ્ટા રીલ્સ માટે હવે લોકોએ શરમ છોડી
  • અંતરંગ પળોના વીડિયો બનાવીને કરી રહ્યાં છે શેર
  • કપલે અલગ અંદાજમાં મનાવી સુહાગરાત 
  • સ્વીમિંગ પૂલમા કર્યો રોમાન્સ 

એક કપલ પર સોશિયલ મીડિયામાં છવાઈ જવાની એવી ધૂન ઉપડી કે તેમણે તેમની સુહાગરાતનો વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો છે. આ કપલ બધાથી અલગ કંઈક નોખું કરવાની ધૂનમાં સ્વીમિંગ પૂલમાં જઈને રોમાન્સ કર્યો અને તેનો  વીડિયો પણ ઉતાર્યો હતો. 

સ્વીમિંગ પૂલમાં કપલ થયું અંતરંગ 
આ કપલના અંતરંગ વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં હાહાકાર મચાવ્યો છે જેમાં કપલ એકબીજાને કિસ કરતું બહાર આવી રહ્યું છે જે પછી તેઓ સ્વીમિંગ પૂલમાં ચાલ્યાં જાય છે. સ્વીમિંગનો પૂલનો નજારો પણ અદ્દભૂત છે, આખો સ્વીમિંગ પૂલ લાલ રંગના ફૂલોથી સજ્જ છે, એક તબક્કે તો એવું લાગતું કે જાણે સુહાગરાતનો બેડ જ છે. પાણી પર ફરતા લાલ ફૂલોની વચ્ચે કપલે એકબીજાને કિસ કરી હતી અને આવું કરતી કપલ ખૂબ ખુશમિજાજમાં હતું. 

લોકોએ આપી જાતજાતની પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોએ જોરદાર રિએક્શન આપ્યું હતું. એક યૂઝરે લખ્યું લાજવાબ, ઘણાને આ વીડિયો પસંદ આવ્યો છે જોકે કેટલાકે તેની ટીકા પણ કરી છે અને પાછી શીખામણ પણ આપી કે પ્રાઈવેટ લાઈફને આવી રીતે જાહેર ન કરવાની હોય જે હોય તે પણ વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે. 

રોકેટ ગતિથી વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયામાં આ વીડિયો રોકેટ ગતિથી વાયરલ થયો છે. ઘણા લોકોને પસંદ આવ્યો તો ઘણાએ તેની આકરી ટીકા કરીને પ્રાઈવેટ જીવનને આવી રીતે જાહેરમાં ન લાવવાની પણ શીખામણ આપી દીધી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ