બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / Politics / શેખર સુમન હવે એક્ટિંગ બાદ રાજનીતિમાં ભજવશે દમદાર રોલ, ધારણ કર્યો ભાજપનો ખેસ

લોકસભા ચૂંટણી 2024 / શેખર સુમન હવે એક્ટિંગ બાદ રાજનીતિમાં ભજવશે દમદાર રોલ, ધારણ કર્યો ભાજપનો ખેસ

Last Updated: 01:01 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shekhar Suman and Radhika Khera joins BJP : પીઢ બોલિવૂડ અભિનેતા અને પ્રખ્યાત ટેલિવિઝન એન્કર શેખર સુમન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા સંયોજક રાધિકા ખેડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈ ગુજરાતમાં વહેલી સવારથી લોકો મત આપવા પહોંચ્યા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ ગોહિલે પત્રકારો સાથે વાત કરતાં મોટું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર સેક્ટર 19માં મતદાન કર્યા બાદ બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ વાંધો ઉઠાવ્યો હતો. જેમાં બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ કર્યો છે. આ સાથે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન કરાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

ગુજરાત કોંગ્રસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ પત્રકારોને સંબોધતા મોટું નિવેદન આપ્યું છે. ગોહિલે મતદાન કર્યા બાદ બુથમાં ભાજપના એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મૂક્યો છે. શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યુ કે, તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ કમળની નિશાન વાળી પેન લઇને બેઠા છે. આ સાથે કહ્યું કે, ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે, તેમણે આ અટકાવવું જોઇએ.

વધુ વાંચો : LIVE: સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી તો શેખર સુમનના કેસરિયા, જાણો ઇલેક્શનની લેટેસ્ટ અપડેટ

ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ

શક્તિસિંહ ગોહિલે મતદાન બાદ પત્રકારો સાથે વાત કરતાં ગાંધીનગરના વાસણામાં મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તરફી મતદાન થતાં મતદાન બંધ કરાવ્યું હોવાનું નિવેદન આપ્યું છે. આ સાથે શક્તિસિંહ ગોહિલે પોલીસ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, જામનગર પોલીસે કોંગ્રેસના યુવાનોને ઉઠાવ્યા છે, પોલીસ સરકાર માટે નહીં પ્રજા માટે કામ કરે છે. આ સાથે કહ્યુ કે, ચૂંટણીપંચ પોતાની આંખો બંધ ન કરે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ