બ્રેકિંગ ન્યુઝ
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
Kishor
Last Updated: 09:21 AM, 23 April 2023
મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતું. આ અવસરે ભાઈ જાન સલમાન ખાને ઈદના અવસર પર તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ કરી છે. ત્યારે ઈદના આ પ્રસંગને લઈને સલમાન ખાને પોતાના ચાહકોને તેના ગેલેક્સી એપાર્ટમેન્ટ નામના ઘરની બાલ્કનીમાં આવીને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેના ઘરની બહાર માનવ સાગર ઉમટ્યો હોય તેવી સ્થિતી સર્જાઈ હતી.
The most loved Megastar of Indian cinema, Look at the Crowd 🔥 #SalmanKhanpic.twitter.com/fYPHLzMaja
— MASS (@Freak4Salman) April 22, 2023
હળવા સ્મિત સાથે બાલ્કનીમાં દેખાયા ભાઈજાન
જ્યારે ભાઈ જાને ઇદની શુભેચ્છા પાઠવતાની સાથે જ ચાહકોમા ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાઈજાન પઠાણી કુર્તામાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. હળવા સ્મિત સાથે બાલ્કનીમાં બોડીગાર્ડ સાથે ચાહકોનું સ્વાગત કર્યું હતું. જેમાં એ અલગ જ અંદાજમાં દેખાયા હતા. નોંધનીય છે કે ભાઈજાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે જેને લઈને તેઓની સુરક્ષામા પણ વધારો કરાયો છે.
&
nbsp;
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ