બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / vi republic day offer with vi plan gives you 50gb extra data check

Republic Day / ગણતંત્ર દિવસ પર આ કંપનીએ આપી ધમાકેદાર ઓફર, પ્લાન સાથે 50GB ડેટા ફ્રી, એકસ્ટ્રા લાભો પણ ખરા

Manisha Jogi

Last Updated: 09:18 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે.

  • ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને કંપની તરફથી ગિફ્ટ
  • આ વાર્ષિક પ્લાન સાથે આપી શાનદાર ઓફર
  • 30 જાન્યુઆરી 2024 સુધી મેળવો આ ઓફરનો લાભ 

Vi એ ગણતંત્ર દિવસ પર પ્રીપેઈડ યૂઝર્સને શાનદાર ઓફર આપી છે. આ ઓફરથી યૂઝર્સને કંપની તરફથી વધારાના ડેટાની સાથે વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. કંપનીના 3099 રૂપિયાના વાર્ષિક પ્લાન સાથે આ ઓફર આપી રહી છે. 30 જાન્યુઆરી 2024 સુધી આ ઓફરનો લાભ મેળવી શકાય છે. આ ઓફરને પૂરી થવામાં હજુ પાંચ દિવસ બાકી છે. 

Vi 3099 પ્લાન 
3099 રૂપિયાના પ્લાન સાથે, પ્રીપેઈડ યૂઝર્સને દરરોજ 2 GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ સ્થાનિક અને STD ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. આ પ્લાનમાં કંપની તરફથી વધારાનો ડેટા 50 GB આપવામાં આવશે. ઉપરાંત Vi એપ પર આ પ્લાન ખરીદવાથી 75 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

વધુ વાંચો:'નસીબદાર હોય છે જે દેશના કામ આવે છે', Republic Dayની શુભેચ્છાઓ આપવા માટે દેશભક્તિથી ભરેલા સંદેશ

અન્ય બેનેફિટ્સ
3099 રૂપિયાના પ્લાન સાથે તમને Binge All Night (રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી) ફ્રીમાં સર્ફિંગ, સ્ટ્રીમિંગ અને શેરિંગ કરી શકાય છે. ઉપરાંત વીકએન્ડ ડેટા રોલઓવરનો બેનેફિટ્સ આપવામાં આવશે. તમારો બાકીનો અનયુઝેબલ ડેટાનો વીકએન્ડમાં ઉપયોગ કરી શકશો. 1 વર્ષ માટે Disney Plus Hotstarનું મોબાઈલમાં ફ્રી એક્સેસ આપવામાં આવશે. ઉપરાંત Vodafone Idea તરફથી Vi મૂવીઝ અને ટીવીનું ઍક્સેસ પણ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ