બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips vastu shastra mandir vastu temple rule according to vastu

વાસ્તુ ટિપ્સ / જો ઘરમાં બનાવી રહ્યાં છો મંદિર, તો વાસ્તુના આ નિયમોને ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો વધી જશે મુશ્કેલી

Manisha Jogi

Last Updated: 11:31 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં મંદિરને સૌથી શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. સવારે દરરોજનું કામ પતાવીને ભગવાનના દર્શન કરવામાં આવે છે. આ કારણોસર પૂજા ઘરનો રંગ યોગ્ય હોવો જરૂરી છે.

  • ઘરમાં મંદિરને સૌથી શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે
  • દરરોજનું કામ પતાવીને ભગવાનના દર્શન કરવામાં આવે છે
  • પૂજા ઘરનો રંગ સૌમ્ય અને મનને શાંતિ પ્રદાન કરતો હોવો જોઈએ

ઘરમાં મંદિરને સૌથી શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. સવારે દરરોજનું કામ પતાવીને ભગવાનના દર્શન કરવામાં આવે છે. આ કારણોસર પૂજા ઘરનો રંગ યોગ્ય હોવો જરૂરી છે, નહીંતર ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ભક્તિમાં મન પરોવાતુ નથી. પૂજા ઘરનો રંગ સૌમ્ય અને મનને શાંતિ પ્રદાન કરતો હોવો જોઈએ. જેથી પૂજા ઘરની દીવાલ પર આછો પીળો અથવા કોફી કલર કરાવવો જોઈએ. જમીન પર આછા પીળા રંગની અથવા સફેદ કલરની ટાઈલ્સ હોવી જોઈએ. 

મંદિર સાથે જોડાયેલ આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરનું નિર્માણ ઈશાન ખૂણામાં (પૂર્વ-ઉત્તર વચ્ચેની દિશા) હોવું જોઈએ. આ દિશામાં મંદિર બનાવતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પૂજાસ્થળ નીચે પત્થરનો સ્લેબ ના હોવો જોઈએ, નહીંતર તમે દેવાના બોજ હેઠળ દબાઈ શકો છો. 
  • પત્થરની જગ્યાએ લાકડીનો સ્લેબ અથવા અલગથી લાકડાનું આખુ મંદિર બનાવી શકો છો. આ મંદિર દીવાલને અડીને ના રાખવું જોઈએ, દીવાલથી થોડુ દૂર હોવું જોઈએ. ઉત્તર-પૂર્વ દિશામાં લાકડાનું મંદિર બનાવી રહ્યા છો, તો મંદિર નીચે ગોળ પાયા હોવા જોઈએ. 

ડાઈનિંગ રૂમ માટે આ રંગ શુભ રહેશે

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડાઈનિંગ રૂમમાં એવા રંગનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઘરના તમામ સભ્યો એકબીજા સાથે રહે. અનેક વાર ભોજન કરવા દરમિયાન મહત્ત્વપૂર્ણ નિયમ લેવામાં આવે છે. તે સમયે તમામ લોકો સાથે હોય છે, આ ડાઈનિંગ રૂમમાં કલર યોગ્ય હોય તે જરૂરી છે. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડાઈનિંગ રૂમમાં આછો લીલો, ગુલાબી, આસમાની, નારંગી, ક્રીમ અથવા આછા પીળો કલર કરવો જોઈએ. આછા રંગ જોઈને મનમાં આનંદ રહે છે. ડાઈનિંગ રૂમમાં કાળો કલર ભૂલથી પણ ના કરાવવો જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ