બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / vasant panchmi 2024 worship maa saraswati with puja mantra your luck will shine blessed

આસ્થા / આજના દિવસે મા સરસ્વતીના આ મંત્રોના જાપથી વધે છે બાળકોની સ્મરણશક્તિ, બસ ધ્યાનમાં રાખજો આ બાબતો

Arohi

Last Updated: 08:55 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saraswati Mantra: આજે 14 ફેબ્રુઆરી 2024એ વસંત પંચમીનો પાવન પર્વ ઉજવવામાં આવશે. આજે માતા સરસ્વતીનો જન્મોત્સવ છે. જો આજે તમે માતા સરસ્વતીની પૂજા તેમના ખાસ મંત્રોની સાથે કરશો તો તમને માતા શારદાની કૃપા મળશે. સાથે જ વિદ્યા-બુદ્ધિ અને જીવનમાં સફળતાનું વરદાન પણ પ્રાપ્ત થશે.

  • આજે છે વસંત પંચમી 
  • માતા સરસ્વતીની આ મંત્રોથી કરો પૂજા 
  • સમય પલટતા નહીં લાગે વાર 

હિંદૂ ધર્મમાં માતા સરસ્વતીને વિદ્યા, જ્ઞાન, વાણી, વિવેક, કળા અને સંગીતની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. આજે 14 ફેબ્રુઆરી 2024એ વસંત પંચમીનો પર્વ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતા અનુસાર આજે જના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો. જેમનું નામ શારદા પણ છે. 

એવામાં જે લોકો બુદ્ધિ-વિદ્યા અને જ્ઞાનને પ્રાપ્ત કરવા માંગે છે અને જેમને જીવનમાં અપાર સફળતા જોઈએ છે. તેમના માટે વસંત પંચમીનો દિવસ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે આજના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ મંત્રોના જાપથી માતા સરસ્વતીની પૂજા કરો. 

માતા સરસ્વતીના ખાસ મંત્ર 
માતા સરસ્વતીના મૂળ મંત્ર

ॐ ऐं सरस्वत्यै ऐं नमः
પૂજા પદ્ધતિ અનુસાર આ મંત્રનો ખાસ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા વખતે જાપ કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને સ્મૃતિ શક્તિમાં વૃદ્ધિ થાય છે. આ માતા શારદાનો સૌથી સરળ અને પ્રભાવશાળી મંત્ર છે. 

સરસ્વતી ગાયતી મંત્ર
ॐ वागदैव्यै च विद्महे कामराजाय धीमहि। तन्नो देवी प्रचोदयात्‌
દેવી સરસ્વતીનો આ ગાયત્રી મંત્ર સૌથી વધારે લાભકારી માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી દેવી સરસ્વતીનો આશીર્વાદ મળે છે અને તે પ્રસન્ન થઈને બુદ્ધિ, વિવેક અને જ્ઞાનની વૃદ્ધિનો આશીર્વાદ આપે છે. માન્યતા છે કે આ મંત્રનું વિધિ પૂર્વક જાપ કરવાથી દરેક ક્ષેત્રમાં વ્યક્તિને સફળતા મળે છે. 

સરસ્વતી બીજ મંત્ર
ॐ ह्रीं श्रीं सरस्वत्यै नमः। ॐ ऎं सरस्वत्यै ऎं नमः।। 
મનની શાંતિ અને એકાગ્રતા માટે દેવી સરસ્વતીના આ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. 

વધુ વાંચો: વસંત પંચમી પર મા સરસ્વતીને પ્રસન્ન કરવા અચૂક કરો આટલા કામ, નોટ કરી લો વિધિ અને મુહૂર્ત

સરસ્વતી સ્તુતિ 
या देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની આ સ્તુતિ કરવાથી અપાર સુખ-સંપદા પ્રાપ્ત થાય છે. આ સ્તુતિનો પાઠ કરવાથી દેવીનો આશીર્વાદ મળે છે અને સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ