બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / valentine day 2024 these gifts may create distance in the relationship

Valentine Day 2024 / વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને અજાણતા પર ન આપતા આ ગિફ્ટસ્, સંબંધમાં પડશે તિરાડ

Manisha Jogi

Last Updated: 08:12 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ આપતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજના દિવસે તમારા પાર્ટનરને આ ગિફ્ટ બિલ્કુલ પણ ના આપવી જોઈએ, નહીંતરે તે તમને જ ભારે પડી શકે છે.

  • ગિફ્ટ આપતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
  • તમારા પાર્ટનરને આ ગિફ્ટ બિલ્કુલ પણ ના આપવી જોઈએ
  • નહીંતર સંબંધમાં ખટાશ આવી થઈ શકે છે

પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં પ્રપોઝ કરે છે અને વેલેન્ટાઈન ડે ઊજવે છે. પ્રેમીઓ ખૂબ જ આતુરતાથી 14 ફેબ્રુઆરીની રાહ જોવે છે. આજે વેલેન્ટાઈન ડે છે. પ્રેમી પ્રેમિકાઓ એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે ગિફ્ટ આપે છે. વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ આપતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું  ખૂબ જ જરૂરી છે. આજના દિવસે તમારા પાર્ટનરને આ ગિફ્ટ બિલ્કુલ પણ ના આપવી જોઈએ, નહીંતરે તે તમને જ ભારે પડી શકે છે. 

વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનરને આ ગિફ્ટ ના આપવી

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાર્ટનરને વેલેન્ટાઈન ડેના દિવસે રૂમાલ અને કલમ ના આપવી. જેના કારણે જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે. આ ગિફ્ટ આપવાથી આર્થિકરૂપે નુકસાન થઈ શકે છે અને સંબંધમાં કડવાશ આવી શકે છે. 
  • વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનરને ગિફ્ટમાં કપડા આપતા સમયે કલરનું ખાસ ધ્યાન રાખવું. હિંદુ ધર્મ અનુસાર કાળા રંગને અશુભ માનવામાં આવે છે, જેથી કાળા રંગના કપડાં ના આપવા. નહીંતર પાર્ટનરના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. 
  • આજના દિવસે પાર્ટનરને ગિફ્ટમાં જૂતા ના આપવા. જૂતા અલગ થવાનું પ્રતીક માનવામાં આવે છે, જેથી તમારે સંબંધમાં જુદાઈ સહન કરવી પડી શકે છે. 
  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘડિયાળને સારી ભેટ માનવામાં આવતી નથી. જો તમે પાર્ટનરને ગિફ્ટમાં ઘડિયાળ આપો તો તેની પ્રગતિ અટકી જાય છે. આ કારણોસર આજના દિવસે પાર્ટનરને ગિફ્ટમાં ઘડિયાળ ના આપવી. 

વધુ વાંચો: હેપ્પી વેલેન્ટાઈન ડે ડિયર! LOVEને વ્યક્ત કરવા મોકલો આ પ્રેમ ભર્યા મેસેજ, સેવ કરી લો દિલબર સંદેશ

  • વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને ગિફ્ટમાં પરફ્યૂમ અથવા વાઈન ના આપવી. આ ગિફ્ટ આપવાથી સંબંધમાં ખટાશ આવી શકે છે અને પાર્ટનર એકબીજાથી દૂર થવા લાગે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ