બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / vadodara-clash-between-two-groups-over-drinking-soda-called-police

NULL / સોડા પીવા જેવી બાબતમાં થઇ જૂથ અથડામણ પોલીસ બોલાવવી પડી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડોદરાના ફતેપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે.મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું અને બે જૂથ સામ સામે આવી ગયા હતા.સોડા પીવા જેવી નજીવી બાબતે 2 યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી.જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામ સામે પથ્થરમારો થયો હતો.જોકે બાદમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક રાજ્યમાં મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે વડોદરા ખાતે થયેલ જૂથ અથડામણની ઘટના પોલીસની ઢીલી નીતિ અંગેનું સુચન કરે છે.



સોડા પીવા જેવી નજીવી બાબતમાં 2 યુવાનો વચ્ચે થયેલી બોલાચાલીએ ભયંકર રૂપ ધારણ કરી દેતા 2 જૂથો સામ-સામે આવી ગયા હતા અને ત્યાર બાદ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ