બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / us-says-indian-students-arrested-in-visa-scam-were-aware-of-their-crime

NULL / ધરપકડ કરાયેલા વિદ્યાર્થીને ખબર હતી કે તેઓ ફ્રોડ કરી રહ્યા છેઃ અમેરિકા

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે કસ્ટડીમાં લેવામાં આવેલા129 ભારતીયો સહિત 130 વિદેશી વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ ફ્રોડ કરીને ગુનો આચરી રહ્યા છે.

આ 130વિદ્યાર્થીઓની ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પર એવો આક્ષેપ છે કે તેઓએ અમેરિકામાંવસવાટ કરવા માટે ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધાં હતાં. આ ફ્રોડની જાણકારી મેળવવા માટે અમેરિકન ગૃહ વિભાગે ફોર્મિંગ્ટન યુનિવર્સિટી બનાવી હતી.

વિદેશ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ખબર હતી કે ફોર્મિંગ્ટન યુનિવર્સિટીમાં ન તો કોઇ અભ્યાસકરનાર છે કે ન તો કોઇ પણ પ્રકારના કલાસીસ યોજાનાર છે એટલું જ નહીં ત્યાં ઓનલાઇન અભ્યાસ પણ સુવિધાનહોતી.

વિદ્યાર્થીઓએ જાણી જોઇને અમેરિકામાં રહેવા માટે આ ગુનો આચર્યો હતો. ભારત સરકારે અમેરિકન દૂતાવાસને વિદ્યાર્થીઓની ધરપકડને લઇને વિરોધ કરતો એક પત્ર સુપ્રત કર્યો હતો. આ વિદ્યાર્થીઓને તુરત કાઉન્સેલર એકસેસ આપવાની વાત કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે આ સમગ્ર મામલાનું મોનિટરિંગ કરીરહેલ છે.

આ કૌભાંડ સાથે સંકળાયેલ અન્ય આઠ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો ભારતીય અથવા ભારતીય અમેરિકન નાગરિકો હોઇ શકે છે.

ફેક યુનિવર્સિટીના નિયમોમાં જણાવાયું હતું કે અહીં ટ્યૂશન ફી ઓછી હશે અને પ્રથમ એડમિશન લેનાર 600 વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવામાં આવશે. આ ફેક યુનિવર્સિટીમાં મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ