બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Urvashi Rautela's 24 carat gold iPhone lost during IND-PAK match, trollers said

World Cup 2023 / IND-PAK મેચ દરમિયાન ખોવાઈ ગયો ઉર્વશી રૌતેલાનો 24 કેરેટ ગોલ્ડ આઇફોન, ટ્રોલર્સે કહ્યું- ક્યાંક 'પંત' ન લઇ ગયો હોય

Megha

Last Updated: 04:55 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્વશી રૌતેલા ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં તેનો ગોલ્ડ આઈફોન ખોવાઈ ગયો હતો.

  • ઉર્વશી રૌતેલા ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા પંહોચી હતી 
  • આ દરમિયાન અભિનેત્રીનો 24 કેરેટ સોનાનો આઈફોન ખોવાઈ ગયો

ઉર્વશી રૌતેલા શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીનો 24 કેરેટ સોનાનો આઈફોન ખોવાઈ ગયો છે. અભિનેત્રીએ આ માહિતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શેર કરી છે અને વિનંતી કરી છે કે જો કોઈને તે મળે તો તેનો સંપર્ક કરે.

24 કેરેટ સોનાનો આઈફોન ખોવાઈ ગયો 
ઉર્વશી રૌતેલાએ ટ્વિટર પર લખ્યું, "અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મારો 24 કેરેટનો રિયલ ગોલ્ડ આઇફોન ખોવાઈ ગયો છે. જો કોઈને તે મળે, તો કૃપા કરીને મદદ કરો. બને તેટલો જલ્દી મારો સંપર્ક કરો." ઉર્વશી રૌતેલાએ તેની પોસ્ટમાં અમદાવાદ પોલીસ અને મોદી સ્ટેડિયમને ટેગ કર્યા છે, જેના જવાબમાં અમદાવાદ પોલીસે કહ્યું, "મોબાઇલ ફોનની વિગતો શેર કરો."

આ પોસ્ટ પર ઘણા યુઝરે કોમેન્ટ કરી છે જેમાંથી ઘણા લોકોએ એમ પણ લખ્યું છે કે, 'ક્યાંક પંત તો નથી લઈ ગયોને?' જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા ક્રિકેટર ઋષભ પંત સાથે રિલેશનશિપમાં હોવાની ઘણી ચર્ચા છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા અને ભારતને સમર્થન આપવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ અમદાવાદ પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. આ જ ક્રમમાં ઉર્વશી રૌતેલાએ પણ પોતાનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે 'ચક દે ઈન્ડિયા' ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ