બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Union Health Ministry says reports claiming CoWIN data breach are without basis and mischievous in nature; platform completely safe

અફવા પર ખુલાસો / Co-WIN પોર્ટલ સંપૂર્ણપણે સેફ, ડેટા લીકેજનો અહેવાલ ખોટો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો ખુલાસો

Hiralal

Last Updated: 05:05 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Co-WIN પોર્ટલ પર ડેટા લીકની અફવા પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો ખુલાસો કરીને સ્થિતિ સ્પસ્ટ કરી દીધી છે.

  • Co-WIN પોર્ટલ પર ડેટા ચોરીની ઉડી અફવા
  • લાખો લોકોનો ડેટો લીક થયો હોવાનો હતો રિપોર્ટ
  • હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કર્યો ખુલાસો
  • કહ્યું- કોવિન પોર્ટલ પર કોઈ ડેટા લીક થયો નથી 

કોરોનાની વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન વેબસાઈટ Co-WIN પોર્ટલ પરથી ડેટા લીક થયો હોવાની ચોરી થયો હોવાની અફવા ફેલાતા સરકાર એક્શનમાં આવી હતી. મીડિયામાં વહેતા થયેલા ડેટા ચોરીના અહેવાલ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ખુલાસો જાહેર કરીને આ મુદ્દે સ્થિતિ સ્પસ્ટ કરી હતી. 

શું કહ્યું આરોગ્ય મંત્રાલયે
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કો-વિન પોર્ટલ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ડેટા ચોરીના તમામ અહેવાલો પાયાવિહોણા અને શરારતી કૃત્ય છે. આરોગ્ય મંત્રાલયે સીઇઆરટી-ઇનને આ મુદ્દાની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા વિનંતી કરી છે.

પોર્ટલ ડેટા પ્રાઈવેસી માટે પૂરતું રક્ષણાત્મક કવચ

મંત્રાલયનું કહેવું છે કે કોવિન પોર્ટલ ડેટા પ્રાઈવેસી માટે પૂરતું રક્ષણાત્મક કવચ ધરાવે છે. મંત્રાલયે ડેટા લીકેજનો રિપોર્ટ એકઝાટકે ઉડાવી દીધો છે. 

શું ફેલાઈ હતી અફવા
અફવા ફેલાઈ હતી કે Co-WIN પોર્ટલનો ડેટા ટેલિગ્રામ પર લીક થયો હતો. આ રિપોર્ટમાં સરકારી પોર્ટલ કોવિન (કોવિન)માંથી કરોડો ભારતીય લોકો તેમજ મોટા નેતાઓ અને પત્રકારોના આધાર, પાસપોર્ટ અને પાનકાર્ડ નંબર જેવી વ્યક્તિગત માહિતી લીક થઈ હોવાનું બહાર આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ