બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Under the new pension scheme in the state, government employees will get an option for deduction

BIG NEWS / રાજ્યમાં નવી પેન્શન સ્કીમને લઇ સરકારી કર્મચારીઓને કપાત માટે વિકલ્પ મળશે, આટલા ટકાના છે બે ઓપ્સન, અંતિમ તારીખ જાણીલો

Dinesh

Last Updated: 05:19 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં નવી પેન્શન સ્કીમને લઈ સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે, સરકારી કર્મચારીઓને કપાત ફાળો 12% કે 14% બાબતે વિકલ્પ પસંદ કરવાનો રહેશે

  • નવી પેન્શન સ્કીમને લઇ પરિપત્ર
  • કપાત માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • ફાળો 12% કે 14% બાબતે પરિપત્ર

રાજ્યમાં નવી પેન્શન સ્કીમને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓને કપાત માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં ફાળો 12% કે 14% બાબતે વિકલ્પ પસંદ કરવા પરિપત્ર કરાયો છે. અત્રે ઉલ્લખનીય છે કે, 31 માર્ચ 2023 સુધી નવી પેન્શન સ્કીમ માટે વિકલ્પ પસંદ કરી શકાશે

પરિપત્રમાં શુ જણાવ્યું છે
તા.29.10.2022ના ઠરાવથી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત કર્મચારીના મૂળ પગાર+ મોંઘવારી ભથ્થાની 10 ટકા રકમ ફરજિયાત કપાત સામે રાજ્ય સરકાર દ્વારા 10 ટકા સમાન ફાળા તરીકે તેમજ કર્મચારીના મૂળ પગાર+ મોંઘવારી ભથ્થાની 14 ટકા રકમ સામે સમાન સરકારી ફાળા પેટે 14 ટકા રકમ જમા કરવામાં આવે છે. તેમ પરિપત્રમાં જણાવ્યું છે.

જુઓ પરિપત્ર

નવી પેન્શન યોજના શું છે 
નવી પેન્શન યોજનામાં, સરકારી કર્મચારીઓએ તેના મૂળ પગારના 10% યોગદાન આપવું પડે છે. જ્યારે, સરકાર NPS યોજનામાં 14 ટકા સુધીનું યોગદાન આપે છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પણ સ્વેચ્છાએ NPSમાં યોગદાન આપી શકે છે. જોકે, કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ પેન્શન સ્કીમમાં વ્યક્તિને ટેક્સ બેનિફિટ પણ મળે છે. તમે આ યોજનાનો ઉપયોગ કરીને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો દાવો કરી શકો છો. આ ઉપરાંત, 80CCD (1b) હેઠળના રોકાણ માટે 50,000 રૂપિયાની વધારાની કપાત પણ ઉપલબ્ધ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ