બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / two people shot to death after funeral at Florida church

ફ્લોરિડા / ચર્ચમાં અંતિમ સંસ્કાર બાદ ધડાધડ ચાલી ગોળીઓ, ઘટના વિશે જાણી હ્રદય કંપી ઉઠશે

Kavan

Last Updated: 02:39 PM, 3 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફલોરિડાના એક ચર્ચમાં અંતિમ સંસ્કાર બાદ બે લોકોની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. રિવેરા બીચની નજીક આવેલા વિકટરી સિટી ચર્ચમાં ગોળીબારની આ ઘટના ઘટી છે. રિવેરા બીચ મિયામીના ઉત્તરમાં લગભગ ૧૩૦ કિ.મી. દૂર આવેલ છે.

  • ફલોરિડાના ચર્ચમાં અંતિમ સંસ્કાર બાદ અંધાધૂંધ ગોળીબાર 
  • 2 લોકોના ઘટના સ્થળે જ મોત 
  • રિવેરા બીચના વિકટરી સિટી ચર્ચમાં બનેલી ઘટનામાં મહિલા ઘાયલ

પોલીસે જણાવ્યું કે એક ૧પ વર્ષીય કિશોર અને એક વયસ્ક વ્યકિતને ઘટનાસ્થળ પર જ મૃત જાહેર કરાયા છે. અન્ય બે વ્યકિતને પણ ગોળી મારવામાં આવી હતી અને તેમને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.

અંતિમ સંસ્કાર બાદ બે લોકોની ગોળી મારીને હત્યા

આ ઘટના બાદ એક ફેસબુક પોસ્ટમાં ચર્ચના વરિષ્ઠ પાદરી ટીવુઅંટ લુપોએ કહ્યું કે તેઓ બે અશ્વેત યુવકોના ગોળીબારમાં માર્યા ગયાનો શોક મનાવી રહ્યા છે. આ બંને વ્યકિત ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી હતી. જ્યારે એક ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. હજુ સુધી આ ઘટનામાં કોઇ પણ વ્યકિતની ધરપકડ થઇ શકી નથી.

રિપોર્ટ મુજબ ઘટના સ્થળ પર ૧૩ રાઉન્ડ ફાયરિંગ

રિપોર્ટ મુજબ ઘટના સ્થળ પર ૧૩ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગોળીબારની પાછળ પારિવારિક કારણો જણાવાઇ રહ્યા છે. કેટલાક લોકો અંતિમ સંસ્કાર માટે એકઠા થયા હતા તે સમયે થયેલા ફાયરિંગમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા. ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જણાવાયું છે કે પારિવારિક વિવાદને કારણે અંતિમ સંસ્કારમાં હિંસાની શકયતાઓ હતી અને તેથી આર્મ્ડ સિકયોરિટી પણ અપાઇ હતી. એક પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે હાજર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ