બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Two more days of Mavtha attack, be prepared to endure extreme heat from the 8th

અમદાવાદ / હજુ બે દિવસ માવઠાનો માર, 8 તારીખથી આકરો તાપ સહન કરવાની તૈયારી રાખજો, હવામાન વિભાગની આગાહી

Vishal Khamar

Last Updated: 05:21 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ ઉંચકાવવાની સંભાવના છે જેમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી જવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

  • કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • આગામી 48 કલાક વરસાદની આગાહી
  • 5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં થશે વધારો
  • 3થી 5 ડિગ્રી તાપમાનમાં થશે વધારો

કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આવતીકાલે દાહોદ, તાપી, ડાંગ તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર  રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે.

6 અને 7 તારીખે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વીજીન લાલે જણાવ્યું હતું કે,  6 અને 7 તારીખ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7 તારીખે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. આજે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાં છે.  7 તારીખે રાજકોટ, અમરેલી,  દાહોદ, ડાંગમાં વરસાદની સંભાવનાં છે. ત્યારે હવે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાં છે. ત્યારે અમદાવાદમાં હાલ તાપમાનનો પારો 39 ડીગ્રી છે. જે વધીને 41 થી 42 ડીગ્રી જઈ શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ