બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / two bus accident took place in gujarat

અકસ્માત / મોટી દુર્ઘટના ટળીઃ ચલાલાથી ગ્રોપાલગ્રામ વચ્ચે ST બસનો અકસ્માત, બોડેલીમાં મિનિ બસ ઝાડ સાથે અથડાતા 10 મુસાફરને ઇજા

Khyati

Last Updated: 04:18 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં ખાનગી બસનો અકસ્માત,3 ગંભીર જ્યારે અરવલ્લીમાં એસટી બસનો અકસ્માત

  • રાજ્યમાં અકસ્માતના બે બનાવ
  • છોટાઉદેપુરમાં મિની બસનો અકસ્માત,3ના મોત
  • અમરેલીમાં એસટી બસ પલટી ખાઇ ગઇ 

સલામતી સવારી એસટી અમારી. આમ કહેવામાં તો આવે છે પરંતુ બેફામ વાહન ચાલકોને કારણે અકસ્માતના બનાવો પણ બને છે. ક્યારેક રોંગ સાઇડમાં આવતા તો ક્યારેક પૂરપાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માત થાય છે.ત્યારે આજે રાજ્યમાં બે બસના અકસ્માત થયા હોવાનું સામે આવ્યું. જેમાં છોટાઉદેપુરમાં ખાનગી મીની બસ રસ્તા નીચે ઉતરી ગઇ જ્યારે અમરેલીમાં એસટી બસ પલટી ખાઇ ગઇ.

બોડેલી હાઇવે પર બસનો અકસ્માત 

છોટાઉદેપુરના બોડેલી હાઇવે પર ખાનગી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.  બસનું સ્ટિયરિંગ લોક થઇ જતા બસ રોડ નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાઇ ગઇ.   મિની બસમાં 50 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 10 થી વઘુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  જો કે બસચાલકને મહામહેનતે રેસક્યુ કરીને બહાર કાઢી લેવાયો હતો.  ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. લોકો બસને બહાર લાવવા પ્રયાસો કરતા જોવા મળ્યા હતા.  દોરડાથી બસ ખેંચી ખેંચીને બહાર કાઢવાની ફરજ પડી હતી. જો કે ભાર જહેમત બાદ સ્થાનિકોથી મદદથી બસ ચાલકને બહાર કાઢતા રાહતનો શ્વાસ લીધો હતો.. તો આ તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમરેલીમાં ST બસે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો 

તો આ તરફ અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે મોટી દુર્ઘટના થતા રહી ગઇ. ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે ST બસનો અકસ્માત થયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગઇ હતી. ધારીના ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.  જો કે સદનસીબે કોઇને જાનહાનિ થઇ નથી. મુસાફરોને સાવચેતીથી એક બાદ એક બહાર કાઢવામાં આવ્યા હતા. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ