બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Traffic jam due to rain in many areas of Ahmedabad city

VIDEO / અમદાવાદમાં 'ભારે' ટ્રાફિકજામ: 2 કલાકના વરસાદે સ્માર્ટ સિટીની ફેરવી નાખી દશાં, જ્યાં જુઓ ત્યાં વાહનોની કતારો

Dinesh

Last Updated: 09:47 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અવિરત વરસેલા વરસાદે વાહન ચાલકોની મુસીબતમાં વધારો કર્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા છે.

  • અમદાવાદમાં સાંજ બાદ ધમાકેદાર વરસાદ 
  • અવિરત વરસેલા વરસાદે વધારી મુસીબત 
  • અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા 


રાજ્યાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાંજના સમય અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અવિરત વરસેલા વરસાદે લોકોની મુસીબતમાં પણ વધારો કર્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા છે.  

ઠેર ઠેર ટ્રાફિક જામ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. સિંધુભવન રોડ, અતિથી રેસ્ટોરન્ટ પાસે પણ ટ્રાફિક જામ થયો છે તો અતિથિ રેસ્ટોરન્ટ પાસે 4થી 5 ફૂટ પાણી ભરાયા છે.  

પ્રહલાદનગર પાસે 3 ફૂટ પાણી ભરાયા
વરસાદી પાણીને કારણે અનેક વાહનો બંધ થયા છે તેમજ પ્રહલાદનગર પાસે 3 ફૂટ પાણી ભરાયા છે તો છારોડીથી ગોતા વચ્ચે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે. 

લાંબો ટ્રાફિકજામ
નહેરુનગર-માણેકબાગ રોડ પર ગાડીઓનો થપ્પો જોવા મળ્યો છે, ભારે વરસાદ ખાબકતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 

 

વાહન વ્યવહાર ખોરવાયો
સાંજે ઓફિસથી ઘરે જવાનો સમય હોવાથી વાહનોની અવરજવર વધુ હોય છે ત્યારે ગાંધીનગર તરફથી આવતો-જતો ટ્રાફિક ખોરવાયો છે. વરસાદને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો છે. વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વાહન વ્યવહાર ખોરવાયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ