બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / Today Virgos take charge in investments, Pisces save in property matters, know how others' day will be

14 નવેમ્બર / બેસતું વર્ષ: આજે કન્યા રાશિવાળાએ રોકાણમાં સંભાળવું, તો મીન રાશિનાં જાતકોએ મિલકતના પ્રશ્નોમાં સાચવવું, જાણો અન્યનો દિવસ કેવો રહેશે

Vishal Khamar

Last Updated: 07:38 AM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
14 11 2023 મંગળવાર
માસ કારતક
પક્ષ શુક્લ 
તિથિ એકમ બપોરે 2.35 પછી બીજ
નક્ષત્ર અનુરાધા
યોગ શોભન
કરણ બવ
રાશિ વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે. આર્થિક બાબતોમાં સુધારો જણાશે. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવક કરતાં જાવક વધવાની સંભાવના. શેરબજારથી લાભ થશે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે. ઘરેલું કામકાજમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ધ્યાન વધારે આપો. નવા કામથી લાભ થશે. ભાગીદારોનો સુંદર સહયોગ મળશે. કામકાજમાં રાહત અનુભવશો.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આત્મિયજનોના સુખમાં વધારો થશે. કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે. સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો. નાના પ્રવાસના યોગ બને છે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના રોકાણો માટે સમય સારો છે. સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે. સ્વમાન પ્રત્યે સભાન રહો. ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં લાભ વધારે જણાશે. મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો. પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કાર્યશક્તિમાં વધારો થશે. ભાગીદારીવાળા કામમાં લાભ થશે. કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું. નોકરી માટે નવી ઓફર આવશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. સામાજિક જવાબદારી વધશે. સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે. સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે. નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે. સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં જાવક વધશે. કામકાજમાં મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે મતભેદ થશે. તબિયત બાબતે સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સારી આવક થશે. કામકાજમાં સાચવીને કામ કરવું. નવા રોકાણ માટે સમય ઠીક નથી. બહારની ભાગાદોડીથી દૂર રહો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય. પ્રિયજનનો વિયોગ થાય. માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ