બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Today the state will see a drop in temperature so that people can feel the cold

આગાહી / ગુજરાતમાં ફરી ઠંડી બેકાબુ: રાજ્યમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં કેટલી ડિગ્રી તાપમાન

Vishal Khamar

Last Updated: 10:52 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજ્યમાં 1 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડોનો અહેસાસ થશે.

  • આજે રાજ્યમાં 1 થી 3 ડિગ્રી તાપમાનમાં થયો ઘટાડો
  • પવન ગતિ પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે
  • તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે

રાજ્યના વાતવરણને લઈને હવામાન વિભાગે કરેલી અગાહી પ્રમાણે  આજે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત રોજ અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન હતુ જે આજે 17 ડિગ્રી થયું. તો ગાંધીનગરમાં 17 ડિગ્રી હતું જે આજે 14 ડિગ્રી આસપાસ તાપમાન થયું. એટલે કે આજે રાજ્યમાં 1 થી 3 ડિગ્રી જેટલો અલગ અલગ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થશે. તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો  અહેસાસ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે પવન ગતિ પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે જેથી ઠંડી અનુભવાશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થયો
ગુરૂવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર-પૂર્વના પવનો શરૂ થવા શહેરમાં સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ કર્યું હતું. જેથી ગરમીનો પારો 3.5 ડિગ્રી ગગડી ગયો હતો જ્યારે ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. 

વધુ વાંચોઃ રાષ્ટ્રીય કક્ષાએ 57 મેડલ જીતી દાહોદના બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું, કહ્યું 'રાજ્ય ગતિથી આગળ વધી રહ્યું છે'

આજે રાજ્યમાં 1થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન હતું જે 17 ડિગ્રી થયું હતું. જ્યારે ગાંધીનગરમાં 17 ડિગ્રી હતું. જે 14 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. તેમજ આજે રાજ્યમાં 1 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Temperature will drop cold will increase gujarat ગુજરાત ઠંડીમાં વધારો તાપમાનમાં ઘટાડો હવામાન વિભાગ Gujarat
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ