બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / This item kept in the kitchen is very useful Mosquitoes will escape from every corner of the house, follow these 7 tips

કામની વાત.. / મચ્છર ભગાડવાના ઘરેલું ઉપાય, બસ આ 7 ટિપ્સને અનુસરો, મચ્છર ફરકશે પણ નહીં

Pravin Joshi

Last Updated: 08:12 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરોથી છુટકારો મેળવી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી મચ્છરો પણ દૂર રહેશે.

ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ સામાન્ય છે. જો તમે પાણી ભરાયેલા વિસ્તારમાં રહો છો, તો તમારે અહીં વધુ મચ્છરોનો સામનો કરવો પડી શકે છે. ભલે મચ્છરોને મારવા માટે કોઇલ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી તે તમારી પાસે પાછા આવે છે. કેમિકલ ઉત્પાદનોનો વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જો કે, તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરોથી છુટકારો મેળવી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી મચ્છરો પણ દૂર રહેશે.

વરસાદમાં મચ્છરોના આતંક સામે રક્ષણ આપશે આ ઘરેલુ નુસખા, નહીં થાય ઊંઘવામાં  પરેશાની 5 easy home remedies to drive away mosquitoes

લીમડો

લીમડાના પાન મચ્છરોથી બચવા માટે પણ ઉપયોગી છે. આ માટે એક માટીનો વાસણ લો અને તેમાં લીમડાના સૂકા પાન નાખો. તેમાં થોડી કપૂર લવિંગ અને તમાલના પાન નાખીને સાંજે ઘરમાં સળગાવી દો. ઘરની બારીઓ અને દરવાજા થોડા સમય માટે બંધ રાખો. જો તમે આ ઉપાયો કરશો તો મચ્છરો ઘરમાંથી ભાગી જશે જો તમે ઘરમાં લીમડાનો ધૂમ્રપાન કરશો તો મચ્છર એક મિનિટ પણ નહીં રહે.

Topic | VTV Gujarati

એપલ સાઇડર 

સ્પ્રે બોટલમાં અડધુ પાણી અને અડધુ એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે તેને તમારા કપડા અને શરીર પર સ્પ્રે કરો. તમારી નજીક એક મચ્છર પણ નહીં આવે.

Garlic | Page 6 | VTV Gujarati

લસણ

લસણ ઘરમાંથી મચ્છરોને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. આ માટે પહેલા લસણને ઉકાળો અને પછી તેની પેસ્ટ બનાવીને પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં તે જગ્યાએ સ્પ્રે કરો જ્યાં મચ્છર બેઠેલા હોય. આ ઉપાય અપનાવવાથી મચ્છરો ભાગી જશે.

Topic | VTV Gujarati

લીંબુ

લીંબુ મચ્છરોને ઘરથી દૂર રાખવામાં અસરકારક છે. આ માટે લીંબુના ટુકડા કરી લો અને તેમાં લવિંગ રાખો. હવે આ લીંબુને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં મચ્છરો સૌથી વધુ આવે છે. આ લીંબુ રાખવાથી મચ્છરો દૂર થઈ જશે.

ઘરમાં તુલસી હોય છે તો છોડ પર બાંધી દો આ એક વસ્તુ, છલકાઈ જશે તિજોરી થશે  જોરદાર ધનલાભ / Why kalav is built in tulsi plant, what are its benefits,  worship with

તુલસીનો છોડ

તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે અને તે મચ્છરોથી બચવામાં પણ અસરકારક છે. તેના માટે સૂકા અને ખરી પડેલા તુલસીના પાન ભેગી કરીને સાંજે ઘરમાં સળગાવી દો. ધુમાડાથી મચ્છર ભાગી જાય છે.

વધુ વાંચો : હઠીલા રોગો માટે વરદાન છે આ છોડ, પેશાબ સંબંધિત બીમારીઓ પણ થશે છૂમંતર, આર્યુવેદનો છે ચમત્કારક

કોફી પાવડર

તમે કોફી પાવડરની મદદથી પણ મચ્છરોને દૂર રાખી શકો છો. જો તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું હોય, જો તમે તેમાં કોફી પાવડર છાંટશો તો મચ્છરનો લાવા નહીં ફૂટે અને નવા મચ્છરોનો જન્મ નહીં થાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ