Daily Dose / આ રીતે Exit Poll થાય છે તૈયાર, જાણો Exit Poll ની સમગ્ર માહિતી

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અને દિલ્હીની MCD ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે ત્યારે તમને સવાલ થતો હશે કે આ પોલમાં સર્વે કઈ રીતે કરવામાં આવે છે? આપને જણાવી દઈએ કે એક્ઝિટ પોલમાં એક સર્વે કરવામાં આવે છે જેમાં મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ એ પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો. આ સર્વે મતદાનના દિવસે જ કરવામાં આવે છે એટલે કે સર્વેક્ષણ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્ન કરે છે અને એ પરથી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ચૂંટણી સર્વે ત્રણ પ્રકારના હોય છે. જાણો તમામ માહિતી Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ