બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / This huge scheme of the post office! Generate side income of 5000 per month with investment

તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ જોરદાર સ્કીમ! રોકાણ કરવાની સાથે દર મહિને ઊભી કરો 5000ની સાઇડ ઇન્કમ

Megha

Last Updated: 05:47 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસ એમઆઈએસ MIS એક એવી બચત યોજના છે જેમાં તમે દર મહિને એકવાર રોકાણ કરીને વ્યાજના રૂપમાં તેનો લાભ લઈ શકાય છે.

  • પોસ્ટ ઓફિસની આ બચત યોજનાથી કરો કમાણી 
  • પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં વ્યાજ દર વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો
  • દર મહિને કેટલી કમાણી કરી શકશો જાણો 

જો તમે પણ સુરક્ષિત અને નિશ્ચિત નફો કમાવવા માંગતા હોવ તો આ પોસ્ટ ઓફિસ સ્કીમ શ્રેષ્ઠ છે. પોસ્ટ ઓફિસ એમઆઈએસ MIS એક એવી બચત યોજના છે જેમાં તમે દર મહિને એકવાર રોકાણ કરીને વ્યાજના રૂપમાં તેનો લાભ લઈ શકાય છે. પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમના ઘણા ફાયદા છે. જણાવી દઈએ કે તે 10 વર્ષથી વધુ ઉંમરના લોકોનું આ ખાતું ખોલી શકાય છે.  તમે તમારા બાળકોના નામ પર આ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના ખોલાવો છો તો તેની શાળાની ફી વિશે પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તાજેતરમાં કેન્દ્ર સરકારે માસિક આવક સાથેની આ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. 6.6 ટકાથી વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ યોજના સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થશે.

દર મહિને કેટલી કમાણી કરી શકશો 
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં વ્યાજ દર વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો છે. તમે એક ખાતામાં વધુમાં વધુ રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને જો તમે સ્કીમમાં 9 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો વાર્ષિક 6.7 ટકાના દરે એક વર્ષ માટે કુલ વ્યાજ 60,300 રૂપિયા એટલે કે દર મહિને વ્યાજ લગભગ 5025 રૂપિયા થશે. જો તમે એક ખાતા દ્વારા 4,50,000 લાખ રૂપિયા જમા કરો છો, તો માસિક વ્યાજ 2513 રૂપિયા હશે.

ક્યાં અને કેવી રીતે ખોલાવવું ખાતું 
તમે આ ખાતું  કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો.
આ અંતર્ગત ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
હાલમાં આ યોજના હેઠળ વ્યાજ દર 6.7 ટકા છે.
જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ છે, તો તમે તેના નામ પર આ ખાતું ખોલી શકો છો

આ માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ, વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ. આ દસ્તાવેજો સાથે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને POMISનું ફોર્મ ભરવાનું રહેશે આ સિવાય તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ભરવાની સાથે નોમિનીનું નામ અને ખાતું ખોલવા માટે શરૂઆતમાં 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ