બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / third wave might not happen if we take strong measures

મહામારી / તો ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે : સરકાના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર

Kavan

Last Updated: 10:42 PM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના પીઢ વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર વિજયરાઘવને કહ્યું હતું કે, જો કેટલાક કડક નિયમ અપનાવીએ તો કોરોનાની ત્રીજી લહેરથી દેશને બચાવી શકીશું.

  • પીઢ વૈજ્ઞાનિક સલાહકારનું મહત્વનું નિવેદન 
  • દેશમાં કડક નિયમો અપનાવીશું તો નહીં આવે ત્રીજી લહેર
  • 12 રાજ્યોમાં દેશના સૌથી વધુ કોરોનાના કેસ 

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો જરૂરી પગલા લેવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરથી રાષ્ટ્રને બચાવી શકાશે. આ સાથે જ તેમણે સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાની પણ અપીલ કરી હતી.

થોડા દિવસ પહેલા જ ત્રીજી લહેરની આપી છે ચેતવણી 

એમણે એવું પણ કહ્યું કે, સરકાર દ્વારા નક્કી કરેલ ગાઇડલાઈનનું પાલન કરીશું. તો ઓછી જગ્યા પર ત્રીજી લેહેર આવશે અને કદાચ કોઈ પણ જગ્યા પર ના પણ આવે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા રાઘવન દ્વારા કેહવામાં આવ્યું હતું કે દેશમાં ત્રીજી લહેર આવવાનું નક્કી છે .

તો દરેક જગ્યાએ નહીં આવે કોરોનાની ત્રીજી લહેર 

ભારત સરકારના પર્મુખ સલાહકાર પ્રોફેસર વિજયરાઘને કોરોના વાઇરસથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશન મ્યુકોરમાઇસીસના કેસોને લઈને કહ્યું હતું કે એના પર નજર રાખી રહ્યા છીએ. જો આપણે કડક ઉપાય કરીશું તો ત્રીજી લહેર દેશના દરેક જગ્યાએ નહીં આવે.

12 રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના કેસ 

સરકારે કહ્યું હતું કે મહારાસ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં એક લાખથી પણ વધારે કોરોના વાઇરસના દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારે કહ્યું કે કર્ણાટક,કેરળ, તમિલનાડુ, પ.બંગાળ, રાજસ્થાન અને બિહાર આ રાજ્યો સામેલ છે. જ્યાં રોજના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ