ધનતેરસ / ધનતેરસે આ વસ્તુઓનુ દાન કરશો તો ઘરમા સુખ સંપતિ આવશે

Things You Should Donate On Dhanteras for Prosperity

ધનતેરસે વાસણ, સોનુ કે ચાંદી ખરીદવાનુ પ્રચલન છે. આ દિવસે ખરીદીની સાથે દાનનું પણ મહત્ત્વ છે. કેટલીક વસ્તુઓનુ દાન કરવાથી ઘરમાં આખુ વર્ષ સુખસંપતિ જળવાઇ રહેશે અને લક્ષ્મીજીની કૃપા વરસશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ