બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / things to remember when filing car insurance claim tips otherwise reject in gujarati

કામની વાત / કાર ઇન્શ્યોરન્સ ક્લેમ કરતા પહેલાં જાણી લેજો આ 7 બાબતો, નહીં તો થઇ જશે રિજેક્ટ!

Manisha Jogi

Last Updated: 10:56 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવાની પ્રોસેસ શું છે અને કેવી રીતે ક્લેઈમ કરવાથી સંપૂર્ણ રકમ મળી શકે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કર્યા પછી અનેક કારણોસર એપ્લિકેશન રિજેક્ટ થાય છે
  • કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવાની પ્રોસેસ શું છે?
  • જાણો, રીતે ક્લેઈમ કરવાથી સંપૂર્ણ રકમ મળી શકે.

કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવાને ખૂબ જ સરળ ગણવામાં આવે છે, પરંતુ તે એટલી સરળ હોતી નથી.  કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરતા પહેલા યોગ્ય જાણકારી મેળવવામાં આવે તો તમારું કામ જલ્દી થઈ શકે છે. અનેક વાર જોવા મળે છે કે, કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કર્યા પછી વીમા કંપનીઓ અનેક કારણોસર એપ્લિકેશન રિજેક્ટ કરી દે છે. ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવાની પ્રોસેસ શું છે અને કેવી રીતે ક્લેઈમ કરવાથી સંપૂર્ણ રકમ મળી શકે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
FIR કરો- કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરતા પહેલા FIR જરૂરથી કરવી જોઈએ. તમારી કારને ભલે ગમે તેટલું નુકસાન થયું હોય, પરંતુ FIR કરવાથી ક્લેઈમ ફાઈનલ થઈ જાય છે. કાયદાકીય કાર્યવાહી કરવાથી જરૂરી પુરાવા મળી રહે છે. કાર અકસ્માત, ચોરી, જાન માલને નુકસાન થાય તો ઈન્શ્યોરન્સ કંપનીઓ FIRની ડિમાન્ડ કરે છે. FIR કોપી આપવાથી ક્લેઈમ મજબૂત થઈ જાય છે. 

ઈન્શ્યોરન્સ કંપનીને જાણકારી આપો- ક્લેઈમ કરતા સમયે કંપનીને યોગ્ય અને સંપૂર્ણ જાણકારી આપવી જરૂરી છો. કોઈપણ જાણકારી છુપાવવામાં આવે તો ક્લેઈમ રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર ક્લેઈમ ફોર્મ સાથે ઈન્શ્યોરન્સ પોલિસીના ડોક્યુમેન્ટ, કાર નોંધણી સર્ટીફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને FIRની કોપી પણ અટેચ કરો. 

ક્લેઈમ ફોર્મ યોગ્ય પ્રકારે ફીલઅપ કરો- ક્લેઈમ ફોર્મમાં સાચી જાણકારી જ આપવી જોઈએ. ઈમાનદારીપૂર્વક ક્લેઈમ ફોર્મ ભરો અને કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખો. સ્પેલિંગ અથવા ટાઈમિંગમાં ભૂલ ના થવી જોઈએ. નામ, પોલિસી નંબર, કાર રજિસ્ટ્રેશન નંબર સહિત અન્ય ડિટેઈલ્સ યોગ્ય પ્રકારે ચેક કરો.

ઈન્શ્યોરન્સ પોલિસીના નિયમ અને શરતો વાંચો- કાર ઈન્શ્યોરન્સ પોલિસીના નિયમ અને શરતો યોગ્ય પ્રકારે વાંચવી જરૂરી છેય પોલિસી સાથે જોડાયેલ પરેશાનીઓ નહીં આવે. આ પ્રકારે ક્લેઈમ પ્રોસેસની જાણકારી મળે છે તથા કઈ બાબતો શામેલ કરવી અને કઈ બાબતો શામેલ ના કરવી તેની જાણકારી પણ મળે છે. 

સહમતીથી સમજૂતી કરો- ક્લેઈમ કરવો સરળ નથી, પરંતુ ક્લેઈમ રિજેક્ટ થાય તો નિરાશ ના થવું. તમારે ઈન્શ્યોરન્સ કંપનીનો નિર્ણય માનવો જ પડશે, તેવું કોઈ પ્રેશર હોતું નથી. ક્લેઈમ રિજેક્ટ થવાના કારણ વિશે જાણવાનું રહેશે, જેથી ઈન્શ્યોરન્સ કંપની સાથે મળીને સહમતિથી સમજૂતી કરી શકો. 

યોગ્ય ઈન્શ્યોરન્સ કંપનીની પસંદગી કરો- ક્લેઈમ પ્રોસેસ સરળતાથી પૂર્ણ થઈ શકે અને રિજેક્ટ ના થાય તે માટે Tata AIG જેવી રેપ્યુટેબલ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ ખરીદો. જે ક્લેઈમની પ્રોસેસ પૂર્ણ કરવામાં અને ગાઈડન્સ આપવામાં ખૂબ જ મદદ કરે છે. યોગ્ય ઈન્શ્યોરન્સ કંપનીની પસંદગી કરવાથી ક્લેઈમની પ્રોસેસ સરળતાથી સમજી શકાય છે અને કંપનીની સ્પેશિયલ સર્વિસનો બેનિફિટ લઈ શકાય છે. 

ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવતા રહો- કવરેજનો સતત ફાયદો મેળવવા માટે કાર ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવતા રહો. પોલિસી કવરેજનો ફાયદો મેળવવા માટે ઈન્શ્યોરન્સ પૂર્ણ થવાના એક દિવસ પહેલા પોલિસી રિન્યૂ કરાવવી જરૂરી છે. જેથી તમે સરળતાથી ક્લેઈમ કરી શકશો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ