બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / સ્લો પોઇઝનથી કમ નથી મોબાઇલ યુઝર્સની આ 5 આદતો, આજથી જ સુધારી દેજો!

photo-story

6 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / સ્લો પોઇઝનથી કમ નથી મોબાઇલ યુઝર્સની આ 5 આદતો, આજથી જ સુધારી દેજો!

Last Updated: 05:59 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આપણી કેટલીક ખરાબ આદતો સ્માર્ટફોનની લાઇફ બગાડી શકે છે, આ આદતોને કારણે ફોન આપણને લાંબા સમય સુધી સાથ આપી શકતો નથી.

1/6

photoStories-logo

1. સ્માર્ટફોન લાઇફ

અહીં અમે તમને તે 5 ખરાબ આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારા ફોનના જીવનમાં સ્લો પોઈઝન જેવું કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફોન આખી રાત ચાર્જિંગ

ઘણા લોકો ફોનને આખી રાત ચાર્જ કરે છે, જે ખૂબ જ ખોટી આદત છે, ઓવરચાર્જિંગને કારણે ફોનની બેટરી ખરાબ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સસ્તા કેબલ અને ચાર્જર

ફોનને ચાર્જ કરવા માટે લોકો મોટાભાગે સસ્તા કેબલ અને ચાર્જરનો ઉપયોગ કરે છે, પરંતુ ફોન હંમેશા ઓરિજિનલ ચાર્જરથી ચાર્જ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાણીની અંદર સેલ્ફી

પાણીની અંદર સેલ્ફી લેવી ખતરનાક બની શકે છે, દરિયાના ખારા પાણીના વારંવાર સંપર્કમાં આવવાથી આઈપી રેટેડ ફોનને પણ નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સમયસર ચાર્જ ન કરવો

ફોનની બેટરી સંપૂર્ણ રીતે ખતમ ન થવી જોઈએ, બેટરીનું સ્તર શૂન્ય પર પહોંચે તે પહેલાં ફોનને ચાર્જિંગ પર મૂકવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટેમ્પર્ડ ગ્લાસ

સસ્તા ફોન કેસ અને ટેમ્પર્ડ ગ્લાસ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે, સ્ક્રીનને નુકસાન થવાનું જોખમ રહેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone use tips Technology Trick Smartphone Tips and Tricks

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ