બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / There will be improvement in financial affairs, success in domestic affairs, horoscope

30 માર્ચ / આ રાશિના જાતકોને આજે એક સાંધશે અને તેર તૂટશે, કપરો જશે દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:02 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
30 03 2024 શનિવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ પાંચમ
નક્ષત્ર અનુરાધા
યોગ સિદ્ધિ
કરણ તૈતિલ
રાશિ વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ શેરબજારથી લાભ થશે અને ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે, ઘરેલું કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
કામકાજમાં ધ્યાન વધારે આપો અને નવા કામથી લાભ થશે તેમજ ભાગીદારોનો સુંદર સહયોગ મળશે અને કામકાજમાં રાહત અનુભવશો

કર્ક (ડ.હ.)
આત્મિયજનોના સુખમાં વધારો થશે અને કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો અને નાના પ્રવાસના યોગ બને છે

સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે અને સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે તેમજ સ્વમાન પ્રત્યે સભાન રહો અને ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે તેમજ મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું અને જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો

તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને કાર્યશક્તિમાં વધારો થશે તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ થશે અને કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર આવશે

વૃશ્ચિક (ન.ય.)
ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે તેમજ સામાજિક જવાબદારી વધશે અને સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે તેમજ નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે અને કામકાજમાં મન પ્રસન્ન રહેશે તેમજ ભાગીદારો સાથે મતભેદ થશે અને તબિયત બાબતે સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકોને કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરવું તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગાદોડીથી દૂર રહો

મીન (દ.ચ.ઝ.થ.)
દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય અને પ્રિયજનનો વિયોગ થાય તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે અને નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે

વાંચવા જેવું:  ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે નારાજ

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ