બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / There will be good opportunities for success, strong possibility of financial gain, happy Saturday to people of this zodiac sign, see today's horoscope.

18 નવેમ્બર / સફળતાના સારા અવસરો મળશે, આર્થિક લાભની પ્રબળ સંભાવના, આ રાશિના જાતકોને શનિવાર શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:07 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
18 11 2023 શનિવાર
માસ કારતક
પક્ષ શુક્લ 
તિથિ પાંચમ સવારે 9.17 પછી છઠ્ઠ 
નક્ષત્ર ઉત્તરાષાઢા
યોગ ગંડ
કરણ બાલવ સવારે 9.17 પછી કૌલવ
રાશિ મકર (ખ.જ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. સફળતાના સારા અવસરો મળશે અને સુખને વહેંચવાનો અવસર મળશે

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે તેમજ ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે અને ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે તેમજ પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે તેમજ સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે અને પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે તેમજ મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે સારા સમાચારથી મન પ્રસન્ન બનશે અને કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે અને વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે તેમજ આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો અને માનસિક ચિંતા અને તનાવની સંભાવના

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો આજનાં દિવસે મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો અને કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે. તેમજમાનસિક થાક અનુભવશો. ધંધાકીય કામમાં મહેનત વધશે

તુલા (ર.ત.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે તેમજ સમાજમાં માન-સન્માન મળશે

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે નાના-મોટા કામમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે તેમજ હરવા-ફરવાના યોગ બને છે, પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે સારા માણસો સાથે કામ કરવાની તક મળશે અને સમયનો સદઉપયોગ કરી શકશો તેમજ મનગમતા કામમાં આપની રુચિ વધશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી

મકર (ખ.જ.)
આ રાશિના જાતકોને આજનાં દિવસે સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો અને પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે. ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું અને અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે આપના કામકાજની કદર થશે તેમજ આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે અને મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે, દામ્પત્ય જીવન સુખમય રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોએ આજનાં દિવસે મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે અને નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું તેમજ મગજ ઉપર કામનો બોજો વધશે અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ