બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / There will be a breakdown in love relationships, if you drive a vehicle, it is a sign of an accident, Thursday is 'heavy' for the people of this zodiac sign, see today's horoscope

02 નવેમ્બર / પ્રેમ સંબંધોમાં પડશે ભંગાણ,વાહન ચલાવશો તો અકસ્માતના સંકેત, આ રાશિના જાતકોનો ગુરુવારનો દિવસ 'ભારે', જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:10 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
02 11 2023 ગુરુવાર
માસ આસો
પક્ષ કૃષ્ણ
તિથિ પાંચમ
નક્ષત્ર આર્દ્રા
યોગ શિવ બપોરે 1.11 પછી સિદ્ધ
કરણ કૌલવ સવારે 9.29 પછી તૈતિલ
રાશિ મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે 

વૃષભ (બ.વ.ઉ.) 
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે તેમજ ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે અને રોજગારી માટે ઉત્તમ તકો મળશે તેમજ મધુર વાણીથી કામ સરળ બનશે 

મિથુન (ક.છ.ઘ.) 
ધંધાકીય યોજનાઓ બનાવી શકશો અને નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે તેમજ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે 

કર્ક (ડ.હ.) 
સરકારી કામમાં લાભ મળશે અને ધંધાકીય કામમાં લાભ થશે, કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું તેમજ નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.) 
આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે અને લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું, ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારજનોનો સહયોગ મળશે તેમજ યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે, અવિવાહિતને સારા સમાચાર મળશે તેમજ જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

તુલા (ર.ત.) 
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે અને નોકરીયાતને કામમાં નવીન તકો મળે અને પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું તેમજ કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા 

વૃશ્ચિક (ન.ય.) 
પરદેશના કામકાજમાં લાભ થશે તેમજ નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે અને પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે તેમજ વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
જૂની ઉઘરાણીમાં લાભ થશે અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખવી અને સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.) 
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે તેમજ સારા સમાચારથી ખુશીમાં વધારો થશે અને કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે તેમજ તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું 

મીન (દ.ચ.ઝ.થ.) 
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ