બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / There will be a big change in the Uttar Pradesh government

રાજકારણ / ઉત્તરપ્રદેશ: CM યોગીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી બેઠક, ટૂંક સમયમાં યુપી સરકાર કરશે મોટા ફેરફાર

Ronak

Last Updated: 01:10 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રિય ગૃહમંત્રી સાથે સાડા ત્રણ કલાકની બેઠક કરી, આ બેઠક બાદ હવે યોગી સરકાર યુપીમાં મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ કરેશે.

  • ઉત્તરપ્રદેશ સરકારમાં થશે મોટા ફેરફાર 
  • ટૂંક સમયમાં યોગી સરકાર મંત્રીમંડળમાં કરશે ફેરફાર 
  • 20222ની ચૂંટણીને લઈને યોગી સરકારની તૈયારીઓ શરૂ 

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા યોગી સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાંજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના નિવાસ સ્થાને સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી. જે બેઠકમાં મુખ્યમંત્રી યોગી સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. 

7 નવા મંત્રીઓને નિયુક્તિ

યોગી સરકાર તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ગૃહમંત્રી સાથે જે બેઠક થઈ તેમા સામાજિક અને જાતીય સંતુલનને ધ્યાનમાં રાખીને 5 થી 7 જેટલા નવા મંત્રીઓ બનાવાની ચર્ચા થઈ હતી. ટૂંક સમયમાં આ મુદ્દે મુખ્યમંત્રી યોગી પાર્ટી સાથે ચર્ચા કરેશે અને અંતિમ નિર્ણય લેતા પહેલા કેન્દ્ર સરકારની અમુમતી લેવામાં આવશે 

15 દિવસમાં થશે મંત્રીમંડળનું વિસ્તરણ 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવાનારા 15 દિવસોમાં યોગી સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. રક્ષાબંધન પછી લખનઉમાં સરકાર અને સંગઠનની બેઠક થશે. જે બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મંત્રીઓને જરૂરી સૂચનો આપવામાં આવશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મંત્રમંડળનું વિસ્તરણ થઈ શકે છે. જેમા કુલ 7 નવા મંત્રીઓ બનાવામાં આવશે. 

હાલ મંત્રીમંડળમાં કુલ 54 મંત્રીઓ 

આપને જણાનવી દઈએ કે હાલ યોગી સરકારના મંત્રીમંડળમાં કુલ 54 મંત્રીઓ છે. જેમા 23 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર પ્રભાર મંત્રી અને 22 રાજ્યમંત્રીઓ શામેલ છે. નિયમ પ્રમાણે તેઓ 6 નવા મંત્રીઓની નિયુક્તી કરી શકે છે. કારણકે 6 મંત્રીઓની જગ્યા હજુ પણ ખાલી છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે ચોમાસૂ સત્ર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. 

યુપીમાં ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં 

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં 2022ની ચૂંટણીના પડઘા અત્યારથી પડી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ અને સપા પણ ચૂંટણી પર જોર આપી રહ્યા છે અને તેઓ પણ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં કરી રહ્યા છે. ત્યારે યોગી સરકાર દ્વારા પણ આવા સમયે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને ચૂંટણીની રણનીતી ઘડવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ