બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / The woman health was bad so collector Gadhvi replied to the obscene video of the office going viral

તપાસ / મહિલા મારી પરિચિત, તબિયત ખરાબ હતી એટલે...: ઓફિસનો અશ્લીલ વીડિયો વાયરલ થયા મુદ્દે તત્કાલીન કલેક્ટર ગઢવીએ જુઓ શું જવાબ આપ્યો

Megha

Last Updated: 05:11 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: તાપસ બાદ કલેકટર ડી.એસ.ગઢવીએ તપાસ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. આપત્તીજનક વિડિઓ અંગે ખુલાસો કરતાં કહ્યું 'વિડીયોમાં દેખાતી મહિલા તેમની પરિચિત હતી'

  • ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો
  • ડી.એસ.ગઢવીએ તપાસ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજુ કર્યો હતો
  • મહિલાની તબિયત સારી ન હોવાને કારણે શારીરિક સ્થિતિ ચકાસતા હતા

Anand News: કામલીલાના કેસમાં આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો. કલેક્ટરની કામલીલાના કેસમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની ATSએ પૂછપરછ હાથ ધરી હતી જેમાં અનેક ખુલાસા થયા છે. સ્પાય કેમેરો લગાડવના મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે અને એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ આણંદ પોલીસને સોંપ્યા છે

મહિલાની તબિયત સારી ન હોવાને કારણે શારીરિક સ્થિતિ ચકાસતા હતા
તાપસ બાદ કલેકટર ડી.એસ.ગઢવીએ તપાસ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. આપત્તીજનક વિડિઓ અંગે ખુલાસો કરતાં કલેકટર ડી.એસ.ગઢવીએ કહ્યું કે 'વિડીયોમાં દેખાતી મહિલા તેમની પરિચિત હતી અને એ મહિલાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ તેમની શારીરિક સ્થિતિ ચકાસતા હતા.' આ સમગ્ર મામલે તપાસ કમિટી એ સરકારમાં આવો તાપસ રિપોર્ટ આપ્યો છે. જો કે હાલ સપેન્ડેડ કલેકટર ને સેવા નિવૃત કરી શકાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. 

શુ છે સમગ્ર મામલો
આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. ડી.એસ.ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સસ્પેન્ડ કરાયા હતા. સમગ્ર મામલે તપાસ સમિતિ પણ નિમવામાં આવી છે, તો જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને RAC કેતકી વ્યાસના તમામ સ્ટાફને પણ છૂટો કરી દેવાયો હતો. CMOમાંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ છૂટ્યા હતા. 

ડી.એસ.ગઢવી અને કેતકી વ્યાસ વચ્ચે ચાલતો હતો વિવાદ
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યાની ચર્ચા છે. બંને અધિકારી વચ્ચે ભાગબટાઈને લઈને પણ વિવાદ હોવાની ચર્ચા છે. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો.

3 અધિકારીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
આણંદ કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ખુલાસો થયો છે. જેમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરની ગેરહાજરીમાં તેમની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જાન્યુઆરીમાં કલેક્ટર સ્પાય કેમેરામાં અશ્લીલ હરકતો કરતા ઝડપાયા હતા. સમગ્ર ઘટનામાં કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. હાલ સમગ્ર ઘટના અંગે ATS તપાસ કરી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ