બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / અજબ ગજબ / The video that even beat Einstein went viral

જુગાડ / ગજબનો જુગાડ , આવુ મગજ તો આઇન્સ્ટાઇને પણ નહી વાપર્યુ હોય, જુઓ વીડિયો

Khyati

Last Updated: 11:01 AM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણી ભરેલા રસ્તા પરથી પણ એક યુવકે કાઢ્યો રસ્તો, જુગાડ જોઇને વખાણ કરતા થાકશો નહી

  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
  • પાણીમાંથી રસ્તો કાઢવાની ગજબની યુક્તિ
  • વીડિયો જોઇને લોકો કરી રહ્યા છે વખાણ

આ ઘરતી પર સૌથી વધારે દિમાગ જો કોઇનું દોડે છે તો એ છે વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકો એ માણસોને જીવન જીવવા માટે એવી એવી શોધ કરી છે કે જે જોઇને આશ્ચર્ય થાય છે.  વિમાન, કોમ્પ્યુટર, બલ્બ અને બુલેટ ટ્રેનની જેવી વસ્તુઓ આશ્ચર્યથી ઓછુ નથી. ત્યારે તમને વૈજ્ઞાનિકો કરતા પણ વધારે તેજ દિમાગ ચલાવનાર શખ્સ વિશે તમને જણાવીશું. જેણે પોતાનું દિમાગ 100 ટકાથી વધારે વાપર્યુ છે.

વૈજ્ઞાનિકો કરતાં વધુ મગજ !

આ વ્યક્તિનું પરાક્રમ જોઈને તમારા મોઢામાંથી નીકળી જશે કે આઈન્સ્ટાઈને પણ પોતાના મગજનો આટલો જબરદસ્ત ઉપયોગ નહીં કર્યો હોય. વાયરલ વીડિયો ચોંકાવનારો છે. આમાં એક વ્યક્તિ પાણીથી ભરાયેલો રસ્તો ક્રોસ કરવા માટે એક અનોખું કામ કરે છે, જેને જોઈને તમે ચોંકી ઉઠશો. તેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શૂ ન બગડે તે માટેનો જોરદાર કિમીયો

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ પોતાના દિમાગ અને સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરતો જોવા મળે છે. વીડિયો જોઇને તમે તેને દુનિયાનો સૌથી મોટો જુગાડ કરનારો શખ્સ પણ ઘોષિત કરી શકો છે. જોઇ શકો છો કે એક શખ્સ પાણી ભરેલા રસ્તા પર આગળ જવા માટે રસ્તો કાઢે છે. તેના હાથમાં  વેક્યુમ ક્લિનર છે અને તેનાથી તે ભરાયેલુ પાણી હટાવીને રસ્તા પર ચાલતો જોવા મળે છે.

 આઈપીએસ અધિકારી થઇ ગયા રાજી

પોતાના શૂ ભીના ન થાય તે માટે તેણે જબરદસ્ત આઇડિયા વાપર્યો. તેણે  બુદ્ધિ વાપરીને પાણીમાંથી પણ રસ્તો કાઢી બતાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર આઇપીએસ ઑફિસ દિપાંશુ કાબરાએ શેર કર્યો છે. અને સાથે કેપ્શન પણ લખ્યું છે કે પ્રેઝન્સ ઑફ લાઇફ અને સંશાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેના વખાણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ