બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / The three promises that every lover must make to their partner

પ્રોમિસ ડે / Promise day 2024: એ ત્રણ પ્રોમિસ જે દરેક પ્રેમીએ પોતાના પાર્ટનરને કરવા જ જોઈએ, જાણો કયા કયા

Pooja Khunti

Last Updated: 02:03 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારે એકબીજાને સમય આપવાનું વચન આપવું જોઈએ. જો લોકો એકબીજાને સમય આપવાનું ઓછુ કરી દે તો તેમનો સંબંધ ખરાબ થઇ શકે છે.

  • હમેશા આદર કરવાનું વચન આપો 
  • એકબીજાને સમય આપવાનું વચન 
  • સમર્થન આપવાનું વચન આપો 

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમનાં પ્રેમીને કસમ આપે છે કે આખું જીવન સાથે રહેશું અને કેટલાક વાયદાઓ પણ કરે છે. જે લોકો રિલેશનશિપમાં છે, તેઓ લગ્ન કરવાના પ્રયત્નો કરે છે. આ સાથે જો તમે પરણેલા હોય તો, તમારા પતિ/પત્નીને નવા વાયદાઓ કરી શકો છો. જે તમારા સંબંધને મજબુત બનાવવાનું કામ કરશે. એક-બીજા માટે તમારો પ્રેમ પણ વધશે. જાણો, પ્રોમિસ ડેનાં દિવસે તમારે આ 3 પ્રોમિસ તમારા સાથીને આપવી જ જોઈએ.   

હમેશા આદર કરવાનું વચન આપો 
લોકો એક-બીજાને પ્રેમ તો કરતા હોય છે પણ ક્યારેક આદર કરવાનું ઓછુ થઇ જાય છે. તમારે હમેશા એક-બીજા સાથે આદર ભાવ સાથે વર્તવું જોઈએ. જો આદરની કમી થઇ જાય તો સંબંધ બગડી શકે છે. આ પ્રોમિસ ડેનાં દિવસે એકબીજાને આદર કરવાનું પ્રોમિસ આપો. 

એકબીજાને સમય આપવાનું વચન 
તમારે એકબીજાને સમય આપવાનું વચન આપવું જોઈએ. જો લોકો એકબીજાને સમય આપવાનું ઓછુ કરી દે તો તેમનો સંબંધ ખરાબ થઇ શકે છે. તમારે પ્રયત્ન કરવો જોઈએ કે અંગત જીવન અને પ્રોફેશનલ જીવન અલગ-અલગ રાખી શકો. આ બંને વચ્ચે તમારા સંબંધ માટે સમય ફાળવો. તેનાથી તમારો સંબંધ મજબુત બનશે અને તમારો સાથી ક્યારેય દુ:ખી નહીં થાય. 

વાંચવા જેવું: પ્રેમી પંખીડાની મુંઝવણ દૂર, વેલેન્ટાઈન ડે પર આ બધી આકર્ષક ગિફ્ટસ્ આપી શકાય, જુઓ લિસ્ટ

સમર્થન આપવાનું વચન આપો 
દરેક વ્યક્તિએ તેના સાથીને સમર્થન આપવું જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સાચો હોય કે ખોટો પણ તેમનો સાથી હમેશા તેમને જ સમર્થન આપે. તેનાથી સંબંધ મજબુત બને છે. દરેક સાથીએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રોમિસ ડે પર તમારા સાથીને સમર્થન આપવાનું વચન આપો. તેનાથી તે હમેશા ખુશ રહેશે અને તમને દરેક કામમાં સમર્થન આપશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ