બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The security of these former ministers including Vaghani, Yogesh Patel, Rajendra Trivedi was withdrawn

નિર્ણય / વાઘાણી, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઇ, જુઓ આખું લિસ્ટ

Malay

Last Updated: 08:44 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ સહિત કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેચવાનો નિર્ણય સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 67 પોલીસ અને SRPFને હથિયાર જમા કરવા આદેશ આપ્યો છે.

  • પૂર્વ મંત્રીઓ, કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચાઈ
  • 24 પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ
  • સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગનો નિર્ણય

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓની સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ અને કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી સહિતના પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે. 

ઘણા લોકો હિમાચલની ચૂંટણીને પણ ઈટાલીયન ચસમાથી જુએ છે, વાઘાણીના કોંગ્રેસ પર  તીખા પ્રહાર, કહ્યું જનતા ભાજપની સાથે | Jitu Vaghani called people as God in  democracy
જીતુ વાઘાણી (પૂર્વ શિક્ષણમંત્રી)

આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ
- રાજેન્દ્ર ત્રિવેદી
- જીતુ વાઘાણી
- પૂર્ણેશ મોદી
- અર્જુનસિંહ ચૌહાણ
- પ્રદિપ પરમાર 
- બ્રિજેશ મેરજા
- જીતુ ચૌધરી
- મનિષા વકીલ 
- નિમિષા સુથાર
- કિર્તીસિંહ વાઘેલા 
- ગજેન્દ્રસિંહ પરમાર 
- વિનોદ મોરડીયા
- દેવા માલમ
- આર સી ફળદુ 
- કૌશિક પટેલ 
- સૌરભ પટેલ
- જયદ્રથસિંહ પરમાર
- ઈશ્વરસિંહ પટેલ 
- વાસણ આહિર
- વિભાવરી દવે
- રમણ પાટકર
- ધર્મેન્દ્રસિંહ જાડેજા
- યોગેશ પટેલ
- વલ્લભ કાકડિયા

રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવાનું કારણ આવ્યું  સામે, જાણો શા માટે કરાયો આ ફેરફાર | reason gujarat election Rajendra  Trivedi and Purnesh Modi ...
પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી

પૂર્વ પદાધિકારીઓની સુરક્ષા પાછી ખેંચાઈ

- ડો.નિમાબેન આચાર્ય
- પંકજ દેસાઈ
- દુષ્યંત પટેલ
- રમેશ કટારા
- આર સી પટેલ
- શંભુજી ઠાકોર

ભૂપેન્દ્ર પટેલના કોનવેમાં ગાડીઓ બદલાઈ 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોનવેમાં ગાડીઓ બદલી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી અત્યાર સુધી મહિન્દ્રાની સ્કોર્પિયો ગાડી વાપરતા હતા પરંતુ હવે તેમના કોનવેમાં ગાડી બદલાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તમામ ગાડીઓ તકનીકી સુવિધાઓથી સજ્જ
ભૂપેન્દ્ર પટેલે હવે નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ છોડાવી છે. મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડીઓ રહે છે, પરંતુ ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવું પડે તેમ હોય તો એક સ્ટેન્ડ બાય કાફલા તરીકે અન્ય છ ગાડીઓને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ