બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Pollution Board has taken action against RSPL after issuing a notice to the company to shut down the entire industrial plant for 30 days.

દ્વારકા / RSPL ઘડી કંપની પર GPCBની ધોઈ નાખે તેવી કાર્યવાહી, 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ, જાણો મામલો

Dinesh

Last Updated: 11:24 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: પ્રદૂષણ બોર્ડે RSPL ઘડી કંપની સામે નોટિસ બાદ કડક કાર્યવાહી કરી છે, 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ

  • પ્રદૂષણ બોર્ડે RSPL ઘડી કંપની સામે નોટિસ બાદ કડક કાર્યવાહી
  • ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટની નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડની કાર્યવાહી
  • 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કર્યો

દ્વારકાના છેલ્લા ઘણા સમયથી RSPL ઘડી કંપની વિવાદથી ઘેરાયેલી રહી છે, ત્યારે ખેતરોમાં પ્રદૂષણ મામલે આકરી કાર્યવાહી કરાઈ છે. પ્રદૂષણ બોર્ડે RSPL ઘડી કંપની સામે નોટિસ બાદ કડક કાર્યવાહી કરી છે. ખેતરોમાં પ્રદુષણ મામલે હાઇકોર્ટની નોટિસ બાદ પ્રદુષણ બોર્ડ આકરી કાર્યવાહી કરી છે. 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત પ્રદુષણ બોર્ડે હુકમ કર્યો
ઈલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે ગુજરાત પ્રદુષણ બોર્ડે હુકમ કર્યો તેમજ હવે ડીજે સેટ ઉપર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનું ગુજરાત પ્રદુષણ બોર્ડે આદેશ કર્યો છે. અત્રે જણાવીએ કે, ગુજરાત પ્રદુષણ બોર્ડે કંપની વિરુદ્ધ આખરે કડક કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ RSPL ઘડી કંપનીને સરકારે ફાળવેલ 100 વીઘા જમીન મામલે સુપ્રીમ કોર્ટે  સ્ટે લગાવી દીધો હતો. જેથી કુરંગા સ્થિત કંપનીના કામ પર રોક લગાવી દેવામાં આવી હતી. રાજ્ય સરકારને સુપ્રીમકોર્ટ દ્વારા નોટિસ પણ ઈસ્યુ કરાવવામાં આવી હતી.  જમીનના નેચર પજેશન અંગે સ્ટેટ્સ કરવાનો હુકમ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.

વાંચવા જેવું: રામભક્તો માટે જાહેર હિતમાં ચેતવણી! સોશિયલ મીડિયાના કોઇ પણ પેજની સત્યતા ચકાસો, વડોદરામાં ઠગાઇ

જમીન મામલે પણ વિવાદ સર્જાયો હતો
દ્વારકાના કુરંગા ખાસે આવેલી RSPL ઘડી કંપનીને જુદા જુદા સરકારી ખરાબાની આશરે 100 વિધા જમીન કાયદાકીય કાર્યવાહી વગર જ ફાળવી દેવામાં આવી હતી. આ સાથે જ લેન્ડ સીલીંગ એક્ટ સહિતની કાયદાકીય કાર્યવાહી વગર જ કંપીને ફળદ્રુપ અને ખનીજયુક્ત જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેથી સરકારી ખરાબાની જમીન મામલે ખેડૂતો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ