બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The panther shown in visalpur area of Ahmedabad.Peoples are affried for the same

ફફડાટ / દહેશત: અમદાવાદમાં દીપડો દેખાતા ફફડાટ, આ વિસ્તારમાં આટાફેરાથી લોકોના જીવ તાળવે ચોટયા

Mehul

Last Updated: 04:52 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે.અમદાવાદ જીલ્લાના વિસલપૂરના ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં એક ફડક પેસી ગઈ છે

  • વિસલપુરના ખેતરોમાં દેખાયો દીપડો
  • ત્રણ સપ્તાહથી દીપડાના આંટાફેરા
  • પાંજરા મુકાયા છતાં દીપડો છૂટ્ટો ફરે છે 

અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે.અમદાવાદ જીલ્લાના વિસલપૂરના ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં એક ફડક પેસી ગઈ છે. આ વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના કઈ પહેલી વાર નથી અગાઉ પણ સ્થાનિકો  દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ દીપડાને પકડવા પાંજારા પણ મુકાયા હતા આમ છતાં, વહીવટી તંત્રના પાંજારામાં દીપડો પુરાયો નથી છેલ્લા ત્રણ સપ્તાહથી દીપડો અહીં આંટા-ફેરા મારી રહ્યો છે.પરિણામે વિસલપૂર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

જુનાગઢમાં નદીના વહેણમાં તરતો દીપડો 

બીજી તરફ, જૂનાગઢની ઓઝત નદી કાંઠે દીપડો હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. નદીના વહેણમાં તરતો દીપડો દેખાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો ઘેડપંથકમાં  હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. વંથલીથી બામણાસા તરફ ઓઝત નદીનો વીડિયો હોવાનું અનુમાન છે.નદીકાંઠા વિસ્તારના લોકોએ મોબાઈલમાં વીડિયો કેદ કર્યો છે. આ અંગે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ