બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / The names of Gujarat Assembly Committees have been announced

BIG NEWS / ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો થયા જાહેર, ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષને જાહેર હિસાબ સમિતિમાં સ્થાન, જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 06:46 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાહેર હિસાબ સમિતિમાં ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષના જીતુ વાઘાણીને સ્થાન મળ્યું છે.

  • ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો થયા જાહેર
  • જાહેર હિસાબ સમિતિ ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષને સ્થાન મળ્યું
  • જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના 2 સભ્યને સ્થાન અપાયુ

ગુજરાત વિધાનસભાની સમિતિઓના નામો જાહેર કરી દેવામા આવ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિની જાહેરાતની સાથે જ વિધાનસભામાં ઇતિહાસ રચાયો છે. જેમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુ વાઘાણીને બનાવાયા છે. મહત્વનું છે કે જાહેર હિસાબ સમિતિ ઈતિહાસમા પ્રથમવાર સત્તાપક્ષને સ્થાન મળ્યું છે.

આપના હેમંત આહિરનો પણ સમિતિમાં સમાવેશ કરાયો
આ ઉપરાંત જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના પણ 2 સભ્યને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાને સમિતિમાં સ્થાન અપાયુ છે. વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા પી.સી.બરંડા અધ્યક્ષ
અંદાજ સમિતિના ચેરમેન તરીકે મનીષાબેન વકીલને આરૂઢ કરાયા છે. તેમજ અંદાજ સમિતિમા કોંગ્રેસના ડો.તુષાર ચૌધરીનો સમાવેશ કરાયો છે. તથા રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા કોંગ્રેસના અનંત પટેલને પણ સ્થાન મળ્યું છે. તે જ રીતે પંચાયતી રાજ સમિતિમાં પંકજ દેસાઈને અધ્યક્ષ બનાવાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ સ્થાન મળ્યું છે. તો રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમા પી.સી.બરંડા અધ્યક્ષ બન્યા છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સમિતિમાં કિરીટ પટેલ, હાર્દિક પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ