બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / The match between India Pakistan in the Asia Cup has been canceled BCCI tweeted

Asia Cup 2023 / એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનનો મેચ આ કારણે રદ્દ, BCCIએ ટ્વીટ કરીને આપી જાણકારી

Megha

Last Updated: 03:22 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોંગકોંગમાં રમાઈ રહેલા વુમન ઇમર્જિંગ એશિયા કપમાંથી ભારત-પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આ મેચ કોઈપણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી છે.

  • એશિયા કપમાંથી ભારત-પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર
  • BCCIએ ટ્વિટ કરીને આપી જાણકારી
  • ભારત સેમી ફાઇનલમાં પહોંચી ગયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર એશિયા કપ 2023ને લઈને BCCI અને PCB વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. હવે પીસીબીએ ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસે મોકલવા માટે સરકારની મંજૂરીમાં અવરોધ ઉભો કર્યો છે. આ દરમિયાન હોંગકોંગમાં રમાઈ રહેલા વુમન ઇમર્જિંગ એશિયા કપમાંથી ભારત-પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેચ કોઈપણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી છે. 

BCCIએ ટ્વિટ કરીને આપી જાણકારી
બીસીસીઆઈ તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ મેચ રદ્દ થવાથી બંને દેશોના ચાહકો દુઃખી થાય છે. હવે વાત એમ છે કે મહિલા ઇમર્જિંગ એશિયા કપ અંતર્ગત, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શનિવારે સ્થાનિક સમય મુજબ 1.30 થી રમાવાની હતી પણ હવે આ મેચ અચાનક રદ કરવી પડી છે. જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાન, નેપાળ અને હોંગકોંગની ટીમ A ગ્રુપમાં છે. ભારતે પ્રથમ મેચમાં હોંગકોંગને 9 વિકેટે હરાવ્યું હતું. આ પછી નેપાળ સામેની મેચમાં વરસાદ થયો હતો. જેના કારણે બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારત સેમી ફાઇનલમાં પહોંચી ગયું
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાનારી મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ કારણથી બંને ટીમોને એક-એક મળ્યો હતો. ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. આ સાથે ગ્રુપ Aમાંથી ભારત-પાકિસ્તાન 4-4 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પ્રવેશી ગયા છે. જ્યારે ગ્રુપ બીમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશે પણ 4-4 પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં હવે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે અને પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

વરસાદને કારણે 7 મેચ રદ્દ
જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટની 12 ગ્રુપ સ્ટેજ મેચોમાંથી 7 મેચ વરસાદને કારણે રદ્દ કરવી પડી હતી. માત્ર પાંચ મેચ રમાઈ છે. સેમીફાઈનલમાં પહોંચેલી ચાર ટીમો માત્ર એક જ મેચ રમી શકી છે. બાકીની ટીમોને વરસાદનો માર સહન કરવો પડ્યો છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે નોકઆઉટ મેચોમાં હવામાન કેવું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ