બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / The interrogation of the arrested suspects by the Gujarat ATS revealed that a woman had traveled to Pakistan several times

ગુજરાત ATS / ગોધારા સ્લીપર સેલ કેસ: શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો, પાકિસ્તાનના આંટાફેરા ખૂલ્યા, મચ્યો હડકંપ

Dinesh

Last Updated: 07:37 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ATS News: ગુજરાત ATSએ ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, એક મહિલા અનેક વખત પાકિસ્તાન ગઈ હતી

  • ATSએ ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો 
  • ઝડપાયેલી મહિલા અનેક વખત પાકિસ્તાન ગઇ હોવાનો ખુલાસો 
  • મહિલા સાથે 4 શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો 


ગુજરાત ATSએ ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલી મહિલા અનેક વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે તેમજ મહિલા સાથે 4 શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો થયો છે. નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગેની પણ તપાસ શરૂ કરાઈ છે. 

 પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકા
અલગ અલગ UPI આઇડી પર પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકાના પગલે પણ તપાસ કરાઈ રહી છે. ATSએ તમામ શખ્સોના બેન્ક ટ્રાન્જેક્શનની તપાસ આદરી છે. ISKP આતંકી સંગઠનના બદલે અન્ય આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. બેંકના હિસાબની તપાસ બાદ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે.  

NIA અને સેન્ટ્રલ IBના ઈનપુટ
અત્રે જણાવીએ કે, NIA અને સેન્ટ્રલ IBએ ગુજરાત એટીએસને ઇનપુટ આપ્યા હતા.  ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝનાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટનાં પગલે ATSએ સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી હતી. અગાઉ પણ સુરતથી ISKP સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ કરાઈ હતી.

અગાઉ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, પોરબંદરથી પણ અગાઉ ISKPનાં 3 આતંકી ઝડપાયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવીન્સના સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાની આશંકાને પગલે તપાસ એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. પકડાયેલ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે. ISKP મોડ્યુલર સાથે જોડાયેલા લોકોની સઘન તપાસ શરૂ કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ