બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / The High Court raised the question on Gautam Gambhir's announcement to distribute free medicine, got a license?

સવાલ / ગૌતમ ગંભીરના મફત દવા વહેંચવાના એલાન પર હાઇકોર્ટે ઉઠાવ્યો પ્રશ્ન કહ્યું, લાયસન્સ મળ્યુ છે?

Kinjari

Last Updated: 01:39 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે દવાઓની અછતને દૂર કરવા બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હીવાસીઓને મફતમાં ઓક્સિજન અને ફેબીફ્લૂ આપવાની જાહેરાત કરી છે.

  • ગૌતમ ગંભીર પર હાઇકોર્ટનો સવાલ
  • પોતાના સંસદક્ષેત્રમાં વહેંચશે મફત દવા
  • લાયસન્સ પર ઉઠાવ્યા પ્રશ્ન 

દિલ્હી હાઇકોર્ટે આ મામલે સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું કે, ભાજપ સાંસદ ગૌતમ ગંભીર કોરોનાના ઇલાજ માટેની દવાઓ વહેંચવા અને મોટી માત્રામાં ખરીદવા માટે લાયસન્સ છે. જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પલ્લીની બેન્ચે સવાલ કર્યો છે કેવી રીતે કોઇ વ્યક્તિને આ પ્રકારનું લાયસન્સ મળી શકે. સાંસદ તરફથી જે દવાઓ આપવામાં આવશે તે માટે ડૉક્ટરની સલાહ લેવામાં આવી છે. 

જજીસે હેરાની જતાવી છે અને આશા હતી કે તે બંધ થઇ ગયુ પરંતુ એવુ થઇ જ રહ્યુ છે. આ મામલે ગૌતમ ગંભીર સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ તેમના તરફથી કોઇ જવાબ આવ્યો નથી. 

બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે એલાન કર્યુ હતુ કે તે પોતાના સંસદીય ક્ષેત્રના લોકોને કોરોનાની દવા અને ઓક્સિજન સિલિન્ડર મફતમાં આપશે. જેના માટે કોઇ પણ જરૂરીયાતમંદ તેમની ઓફીસ 22  પૂસા રોડ અને સાંસદ કાર્યાલય જાગૃતિ એન્ક્લેવ પર સવારે 10 થી સાંજે 4 વાગ્યા વચ્ચે દવા લઇ શકે છે. તેના માટે ડૉક્ટરનુ પ્રિસ્ક્રિપ્શન અને આધાર કાર્ડ બતાવવુ પડશે. 

ગૌતમે ટ્વીટ પર જાણકારી આપતા અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, મુશ્કેલીના સમયમાં ગૌતમનું ફાઉન્ડેશન લોકોને મદદ કરી રહી છે. 

ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને માન્યો આભાર 

ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, આ સમયમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. #GGF ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયાનું દાન આપવા માટે ધન્યવાદ અક્ષય કુમાર. આ નિર્ણયથી જરૂરીયાતમંદ લોકોને જમવાનું, ઓક્સિજન અને દવાની મદદ મળી શકશે. 

અક્ષય કુમારે આપ્યો આભાર 

ત્યારબાદ અક્ષય કુમારે જવાબ આપતા ટ્વીટ કર્યું હતું. આ બહું કપરી સમસ્યા છે. મને ખુશી છે કે, હું મદદ કરી શકીશ. પ્રાર્થના કરું છું આ સંકટથી આપણે ઝડપથી બહાર આવીએ. સુરક્ષિત રહીએ.. 

પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ આપ્યા હતા

આપને જણાવી દઈએ કે, અક્ષય હંમેશાં સંકટની ઘડીમાં મદદ કરવા માટે સામે આવે છે. ગયા વર્ષે તેમણે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ, મુંબઈ પોલીસ ફાઉન્ડેશન દ્વારા 2 કરોડનું દાન પણ આપવામાં આવ્યું. તેમણે આસામના પૂર પીડિતોને પણ મદદ કરી છે. આ સિવાય, ઘણા પ્રસંગોએ, તેમણે જરૂર પડ્યે બધી શક્ય મદદ કરી છે.
 
અક્ષયને પણ થયો હતો કોરોના 

અક્ષયને ખુદ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ હવે તે સ્વસ્થ થતાં હોસ્પિટલથી ઘરે પરત આવ્યો છે. તેની પત્ની અને લેખક ટ્વિંકલ ખન્નાએ આ પોસ્ટ શેર કરી છે અને આ વિશે માહિતી આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ