બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / વડોદરા / The entire incident of the accident between the car and the Activa was captured on CCTV

અકસ્માત / વડોદરામાં ફૂલ સ્પીડમાં આવતી કારે એક્ટિવાને ફંગોળ્યું, ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Kishor

Last Updated: 06:13 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સુપર બેકરી પાસે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

  • વડોદરાના સુપર બેકરી પાસે અકસ્માતનો મામલો 
  • કાર ચાલક મહિલા અને એકટીવા વચ્ચે થયો હતો અકસ્માત
  • સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ આવ્યા સામે

વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં પણ દિવસેને દિવસે ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે વડોદરામાં તાજેતરમાં એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.


એકટીવા ચાલક રોડ ક્રોસ કરી સામેની બાજુ જતો હતો ત્યારે થયો હતો અકસ્માત

વડોદરાની સુપર બેકરી પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામેં આવી હતી. જેમાં એકટીવા ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો.આ દરમિયાન બેફામ સ્પીડે આવતી કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ફૂલ સ્પીડમાં ચાલતી કારએ એક્ટિવાને અડફેટે લીધી હતી. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકો દોડી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળાં એકઠા થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ત્યારબાદ એકટીવા ચાલકને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામેં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ