બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / The car will start at a sound: New Hyundai CRETA launched with strong safety features, know the price

AUTO / એક અવાજ પર સ્ટાર્ટ થઈ જશે ગાડી: જોરદાર સેફટી ફીચર્સ સાથે લોન્ચ થઈ નવી Hyundai CRETA, જાણો કિંમત

Megha

Last Updated: 01:03 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hyundai Motorsએ SUV Creta Facelift માર્કેટમાં લોન્ચ કરી છે. આ કારમાં પેસેન્જર સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 36 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

  • Hyundai Motors એ તેની  મોસ્ટ અવેટેડ માર્કેટમાં લોન્ચ થઈ. 
  • Hyundai Creta Faceliftની ડિઝાઈનમાં ઘણા અપડેટ કર્યા છે. 
  • Creta Faceliftમાં પેસેન્જર સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

Hyundai Motors એ તેની મોસ્ટ અવેટેડ SUV Creta Facelift માર્કેટમાં લોન્ચ કરી છે.  લોકો આ SUVની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. કંપનીએ તેને રૂ. 10.99 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે રજૂ કરી છે. 

સાથે જ કંપનીએ Hyundai Creta Faceliftની ડિઝાઈનમાં ઘણા અપડેટ કર્યા છે. વધુ સારી સુરક્ષા માટે તેમાં ADAS ઉમેરવામાં આવ્યું છે અને કંપની દ્વારા તેના ફીચર્સ પણ અપડેટ કરવામાં આવ્યા છે. Hyundai Cretaનો લુક કંપનીની ગ્લોબલ SUVsથી પ્રેરિત છે. કંપનીએ તેના બમ્પરની ડિઝાઇન અપડેટ કરી છે. જે એકદમ આકર્ષક લાગે છે.

પેસેન્જર સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે 
હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટમાં પેસેન્જર સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 36 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ સામેલ છે. આ ઉપરાંત, તમામ મુસાફરો માટે કારમાં રિમાઇન્ડર સાથે 3-પોઇન્ટ સીટબેલ્ટ, EBD સાથે ABS અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ જેવા સેફટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. 

નવી વર્ના સેડાનની જેમ, ફેસલિફ્ટ ક્રેટામાં લેવલ-2 ADAS ટેક્નોલોજી આપવામાં આવી હતી. ક્રેટામાં સેન્સર્સ અને ફ્રન્ટ કેમેરા દ્વારા ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ અને લેન ડિપાર્ચર વોર્નિંગ જેવી સુવિધાઓ છે. કંપનીનું કહેવું છે કે તેને લેગ સ્પેસ અને શોલ્ડર સ્પેસ માટે લક્ઝરી સ્પેસ આપવામાં આવી છે.

વધુ વાંચો: ઇલેક્ટ્રિક કાર ચાલકોની મુશ્કેલી હવે દૂર થશે! 10 જ મિનિટમાં ફૂલ ચાર્જિંગ, વૈજ્ઞાનિકે કર્યું ગજબ કારનામું

કંપનીએ હ્યુન્ડાઈ ક્રેટામાં એડવાન્સ વોઈસ કમાન્ડ ફીચર પણ સામેલ કર્યું છે. તેમાં 70 થી વધુ બ્લુલિંક કનેક્ટેડ કાર ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે તેમાં 148 એમ્બેડેડ વોઈસ કમાન્ડ છે, જે ઈન્ટરનેટ વગર ઓપરેટ થઈ શકે છે. આ સિવાય આ કાર 62 હિંગ્લિશ (હિન્દી+અંગ્રેજી) વૉઇસ કમાન્ડને સપોર્ટ કરે છે, જેમ કે- એલેક્સા ટર્ન ઓન માય કાર કે પછી એલેક્સા કાર સ્ટાર્ટ કરો. એટલે કે તમે તમારી નવી ક્રેટા માત્ર એક અવાજથી શરૂ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ