બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / The book was released at the cemetery on the night of Black Fourteen

આશ્ચર્યજનક / કાળી ચૌદસની રાતે સ્મશાન ગૃહમાં પુસ્તકનું વિમોચન યોજાયું, મોટી સંખ્યામાં લોકોએ હાજરી પણ આપી

Ronak

Last Updated: 10:32 AM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદવાદના લેખત જીતેન્દ્ર યાદવે અંધશ્રદ્ધા પર એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું વિમોચન તેમણે કાળીચૌદસની રાતે સ્મશાનગૃહમાં કર્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકોએ હાજરી પણ આપી હતી.

  • કાળી ચૌદસની રાતે યોજાયું પુસ્તકનું વિમોચન 
  • મોટી સંખ્યામાં લોકો આપી હાજરી 
  • લોકો અંધશ્રદ્ધાથી મુક્ત બને તે માટે કરાયો નવતર પ્રયોગ 

સામાન્ય રીતે કોઇ પુસ્તકનું વિમોચન કોઈ સારી હોટલ કે રેસ્ટોરન્ટમાં થતા તમે જોયું હશે કે જ્યાં અલગ જ પ્રકારનો ઝાકમ ઝોળ હોય છે...પરંતુ અમદાવાદમાં એક પુસ્તકનું વિમોચન સ્મશાનગૃહમાં યોજવામાં આવ્યું.

અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર પુસ્તકનું નામ 

જે પુસ્તકનું વિમોચન સ્મશાન ગૃહમાં યોજવામાં આવ્યું છે તે પુસ્તકનું નામ છે અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર. કાળીચૌદશની રાત્રે લોકો અનેક પ્રકારની અંધશ્રદ્ધા સાથે જોડાયેલા હોય છે ત્યારે લોકો અંધશ્રદ્ધાથી મુક્ત બને એવા પ્રયત્નો કરતા રેશનાલિસ્ટોના ગ્રુપના સભ્ય અને લેખક જીતેન્દ્ર વાઘેલાએ આ પુસ્તક લખ્યું છે. 

સ્મશાન ગૃહમાં કરાયું પુસ્તકનું વિમોચન 

પુસ્તકના લેખક સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ કરવા માંગે છે અને એટલે જ અંધશ્રદ્ધા પર પુસ્તક લખ્યું અને ક્યારેય વિમોચન ના થયું હોય એવા સ્મશાન ગૃહમાં પુસ્તકનું વિમોચન કરાયું...સ્મશાનમાં જ્યાં મૃતદેહોને મુખાગ્નિ આપવામાં આવે છે એ જગ્યા પર પુસ્તક રાખવામાં આવ્યું...અને ત્યારબાદ તેનું વિમોચન કરાયું.

મહિલાઓ પણ મોટી સંખ્યામા જોવા મળી 

ઉલ્લેખનીય છે કે પુસ્તકના વિમોચનમાં પ્રમાણમાં મહિલાઓ પણ જોવા મળી, જ્યાં શાસ્ત્રોમાં અથવા તો માન્યતાઓ મુજબ મહિલાઓએ સ્મશાનમાં આવવાની મનાઈ હોય છે ત્યાં આ પુસ્તક વિમોચનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ