બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / the black cat that made millionaires luck shines just by its passing

ઓળખી લેજો / આવી બીલાડી તમારી આડી ઉતરે તો થઈ જશો માલામાલ, પૈસાથી ઉભરાઈ જશે ઘર

Hiralal

Last Updated: 04:33 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળી બીલાડી આડી ઉતરવી પણ કોઈને ધનવાન બનાવી શકે છે તેવી એક ઘટના બ્રિટનમાં બની છે.

  • બીલાડી આડી ઉતરવાથી અપશુકનની લોકોમાં માન્યતા
  • કાળી બીલાડી આડી ઉતરવી શુકનવંતી
  • અચાનક બની જવાય છે કરોડપતિ
  • બ્રિટનમાં બની આવી એક ઘટના 

બીલાડી આડી ઉતરવાને અપશુકન માનવામાં આવે છે. રસ્તે જતા લોકો બીલાડીને આડી ઉતરતી જોઈને રોકાઈ જાય છે અથવા તો ઘેર પાછા જતા રહે છે પરંતુ કંઈ બધી બીલાડી અશુભ હોતી નથી, કેટલીક માલામાલ કરી મૂકે તેવી હોય છે અને તેથી આવી બીલાડીને ઓળખી લેવી જરુરી છે. જ્યોતિષાચાર્યો પણ જણાવી રહ્યાં છે કે કાળી બીલાડી આડી ઉતરવી શુભ ગણાય છે અને તેને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે છે. 

બ્રિટનમાં કાળી બીલાડીને કારણે વૃદ્ધ કપલને કરોડપતિ બનવાની તક મળી 
બ્રિટનમાં 71 વર્ષીય ટોની પિયર્સ અને તેની પત્ની 63 વર્ષીય દેબ પિયર્સ ઇંગ્લેન્ડના આઇસેક્સમાં રહે છે અને 2017માં જ્યારે તેઓએ 100 મિલિયન રૂપિયાથી વધુની કિંમતે રાષ્ટ્રીય લોટરી જીતી ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું હતું. તેમનું કહેવું છે કે તેમને એક કાળી બિલાડી મળી હતી, જેણે તેમનું કિસ્મત બદલી નાખ્યું હતું. લોટરીના વિજેતાઓ કાળી બિલાડીને પોતાનું લકી ચાર્મ માને છે કારણ કે જ્યારે તે બિલાડી તેમના ઘરે આવી ત્યારે તેઓ કરોડપતિ બની ગયા હતા. હવે તેને બિલાડીનું ભાગ્ય કહો કે સંયોગ, આ ઘટના બાદથી તે રાજાનું જીવન જીવી રહી છે.

કાળી બીલાડીના આગમન પછી 6 મહિનામાં કપલ બન્યું કરોડપતિ 
કપલનું કહેવું છે કે તેઓ જીવનમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેઓ રસ્તેથી મળેલી એક કાળી બીલાડી લઈ આવ્યાં હતા અને ઘરમાં પરિવારના સભ્યની જેમ જાળવી હતી, બીલાડી લાવ્યાંના 6 મહિનામાં ચમત્કાર થયો હતો અને તેમના ઘરમાં પૈસાનો વરસાદ વરસવા લાગ્યો હતો. 
પિયર્સે કહ્યું કે ભલે લોકો કહે કે કાળી બિલાડી કમનસીબ છે, પરંતુ બિલી તેમના માટે ભાગ્યશાળી છે. તેનું કહેવું છે કે તેનું ઘર વેચવાની અણી પર હતું કારણ કે તેમના પતિ બીમારીને કારણે કંઈ કામ કરી શકે તેવી હાલતમાં નહોતા અને આ દરમિયા દેવું પણ ઘણું ચડી ગયું હતું પરંતુ બીલાડીના આગમન બાદ બધું સારુ થઈ ગયું. 

કાળી બીલાડી આડી ઉતરે તો થઈ જજો ખુશખુશાલ
જો તમને પણ રસ્તે જતી વખતે કાળી બીલાડી જોવા મળે કે રસ્તે આડી ઉતરે તો તમારી પર ધનદેવીની કૃપા ઉતરવાની છે. કાળી બીલાડી જોઈને પાછા ડરી ન જતા કે ઘેર પાછા ન જતા રહેતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ