બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / The actress made a shocking revelation about the casting couch

બોલીવૂડ / 'કપડા ઉતાર મારે તારું શરીર જોવુ છે', કાસ્ટિંગ કાઉચ વિશે આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Kinjari

Last Updated: 11:07 AM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેકી શ્રોફ અને સંજય કપૂર સાથે ફિલ્મ કહીં હે મેરા પ્યારમાં નજર આવેલી ઇશા અગ્રવાલ સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે અને તેણે હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

  • બોલીવૂડ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો
  • કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ હતી એક્ટ્રેસ
  • ઇશા હવે સાઉથમાં મોટુ નામ છે

 

 

ઇશાએ બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ઓળખાણ બનાવી છે. મિસ બ્યુટી ટોપ ઓફ ધ વર્લ્ડ 2019નો ખિતાબ પણ જીતી ચૂકી છે. પરદા પર આવ્યા પહેલા ઇશાએ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. 

ઇશાએ કહ્યું કે એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં મારા માટે સફર આસાન નહોતી. મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લાતૂર જેવા નાના શહેરમાંથી આવીને મુંબઇની ગલીઓમાં નામ બનાવવુ આસાન નથી હોતુ. નાના શહેરથી આવવુ એક મોટો પડકાર છે. ગમે તે રીતે માતા પિતાને મનાવ્યા અને ભણતર પતાવ્યા બાદ મુંબઇ આવીને ઓડીશન આપવા લાગી હતી. 

 

 

ઇશાએ જણાવ્યું કે મુંબઇ આવ્યા બાદ તેને અહેસાસ થયો કે તેણે જે રસ્તો સિલેક્ટ કર્યો છે તે આસાન નથી. જ્યારે મુંબઇમાં નવી આવી તો એક કાસ્ટિંગ પર્સને તેની ઑફીસ બોલાવી અને કહ્યું કે કપડા ઉતાર મારે તારુ શરીર જોવુ છે. 

તે કંઇ બોલે તે પહેલા હું ઑફરને ના પાડીને બહાર નીકળી ગઇ અને મારી બહેન સાથે ઘરે જતી રહી હતી. તેણે ઘણા દિવસ સુધી મને ફોન મેસેજ કર્યા પરંતુ મેં તેને બ્લોક કરી દીધી હતી. 

તેણે વાતમાં આગળ કહ્યું કે મુંબઇમાં પોતાના સપના પૂરા કરવા માટે મારી એક સલાહ છે કે જે લોકો તમને કહે કે તે કાસ્ટિંગ કંપનીમાંથી છે અને ઑફર કરે તો તેમનાથી બચીને રહો કારણકે તે ટ્રેપ પાથરીને કોમ્પ્રોમાઇઝ કરાવે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ