બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Teaser release of Bastar The Naxal Story, Adah Sharma seen in a powerful character, watch video

બોલિવુડ / Bastar The Naxal Story નું ટીઝર રિલીઝ, અદા શર્મા જોવા મળી દમદાર કેરેક્ટરમાં, જુઓ Video

Megha

Last Updated: 12:10 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી અદા શર્માની આગમી ફિલ્મ 'બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. હાલ આ ટીઝર સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય બન્યું છે.

  • અભિનેત્રી અદા શર્માની આવનારી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. 
  • 'બસ્તર ધ નક્સલ સ્ટોરી'નું ટીઝર સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય બન્યું. 

હિન્દી સિનેમાની અભિનેત્રી અદા શર્માને 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મને કારણે ઘણી લોકપ્રિયતા મળી હતી. ફિલ્મને સફળતા મળ્યા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદીપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા તેમની આગામી ફિલ્મ માટે ફરી એક સાથે કામ કરી રહ્યા હતા. 

તેઓ ફિલ્મ 'બસ્તર ધ નક્સલ સ્ટોરી' પર ફરી એક વાર સાથે કરી રહ્યા છે. એવામાં હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવી રહ્યું છે. ફિલ્મના ટીઝરને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ હવે 15 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે.

વધુ વાંચો: પૂનમ પાંડે જ નહીં, અગાઉ આ એક્ટ્રેસ પણ રચી ચૂકી છે મોતનું નાટક, થઇ હતી FIR

આ ફિલ્મમાં અદા શર્મા નીરજા માધવનના રોલમાં જોવા મળશે. ટીઝર શેર કરતી વખતે અદાએ લખ્યું, "નિર્દોષ લોકોના લોહીથી લાલ રંગની એક વાર્તા! અનકહી કહાની... બસ્તર ધ નક્સલ સ્ટોરી. ટીઝર આઉટ! '' ગયા ઑક્ટોબરથી શરૂ થયેલી ફિલ્મનું શૂટિંગ બે મહિનામાં પૂર્ણ થયું હતું. આ ફિલ્મ શરૂઆતમાં 5 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થવાની હતી. હવે 15 માર્ચ, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ