બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાની રોમાંચક મેચમાં શાનદાર જીત, દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું
Last Updated: 10:11 PM, 30 November 2025
વિરાટ કોહલીની સદી, રોહિત શર્મા અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 350 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાંચીમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 349 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ તેની 52મી ODI સદી ફટકારી
વિરાટ કોહલીએ માત્ર 102 બોલમાં 52મી વનડે સદી પૂરી કરી. તે શાનદાર ફોર્મમાં છે, તેણે એકંદરે 83મી સદી ફટકારી છે. મેચ દરમિયાન, એક ચાહક સુરક્ષા ઘેરાબંધી તોડીને કોહલીના પગ પર પડી ગયો. ગ્રાઉન્ડ સ્ટાફ ત્યાં પહોંચ્યો અને તેને બહાર લઈ ગયો.
ADVERTISEMENT
વધુ વાંચો: વિરાટ કોહલીએ સચિન-ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બન્યો નંબર વન બેટ્સમેન
બંને ટીમોની પ્લેઈંગ 11
ADVERTISEMENT
ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસીદ્ધ કૃષ્ણ.

ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકા: રેયાન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ (કેપ્ટન), મેથ્યુ બ્રિટ્ઝકે, ટોની ડી જ્યોર્ગી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, પ્રેનેલન સુબ્રાયન, નાન્દ્રે બર્ગર, ઓટ્ટનીલ બાર્ટમેન.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.