બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / Tata car prices to go up by 1.2% from February 1

જરુરી ખબર / કાર ખરીદવી હોય તો ઉતાવળ રાખજો, 1 ફેબ્રુઆરીથી વધી જશે કિંમત, ટાટા મોટર્સે કર્યો આટલો વધારો

Hiralal

Last Updated: 08:11 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી ઓટો કંપની ટાટા મોટર્સે 1 ફેબ્રુઆરીથી તમામ કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

  • દેશની સૌથી મોટી ઓટો કંપનીની કાર થશે મોંઘી
  • કંપનીએ 1.2 ટકાના વધારાનું કર્યું એલાન
  • 1 ફેબ્રુઆરી 2023થી લાગુ પડશે નવો વધારો
  • તમામ મોડલની કાર થશે મોઁઘી

1 ફેબ્રુઆરી 2023થી ટાટા મોટર્સની કાર ખરીદવા વધારે પૈસા ચુકવવા પડશે કારણે કંપનીએ શુક્રવારે તમામ કારની કિંમતોમાં વધારો જાહેર કર્યો છે. 

ટાટા મોટર્સે નિવેદન બહાર પાડ્યું 
ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે 1 ફેબ્રુઆરી 2023થી પેસેન્જર વાહનોના ભાવમાં લગભગ 1.2 ટકાનો વધારો કરવા જઈ રહી છે. મોડલ અને વેરિયન્ટ પ્રમાણે વાહનની કિંમતોમાં વધારો કરવામાં આવશે. ટાટા મોટર્સે પોતાના વાહનોની કિંમતોમાં વધારા પાછળ વધતા ખર્ચને જવાબદાર ગણાવ્યો છે. કંપનીનું કહેવું છે કે રેગ્યુલેટરી ફેરફારો અને ઇનપુટ કોસ્ટમાં વધારાને કારણે કોસ્ટ વધી છે. જેનો ભાર ખુદ કંપની ઉઠાવી રહી છે અને ગ્રાહકો પર થોડો બોજ નાખવાનો નિર્ણય કર્યો છે.

કિંમતો વધારવાથી કંપનીનો ખર્ચ ઘટશે- એમડી શૈલેષ ચંદ્રા 
ડિસેમ્બર 2022માં, ટાટા મોટર્સે પેસેન્જર વાહનોના ભાવમાં વધારો કરવાના સંકેત આપ્યા હતા. ત્યારે ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટના એમડી શૈલેષ ચંદ્રાએ કહ્યું હતું કે કિંમતોમાં વધારાથી કોમોડિટીના ભાવમાં વધારાની અસર ઘટાડવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે નિયમનકારી નિયમોમાં ફેરફારથી કિંમતોને પણ અસર થશે. તેમણે કહ્યું કે બેટરીના ભાવ વધ્યા છે અને ગ્રાહકો પર હજુ ભાર નાખવામાં આવ્યો નથી. ત્યારે શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, બેટરીના ભાવ અને નવા નિયમોની અસર ઇલેક્ટ્રિક વાહનો પર જોવા મળી છે. તેમજ નવા ઉત્સર્જન નિયમોનું પાલન કરવા માટેના ખર્ચમાં પણ વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ