બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Tamannah Bhatia and Vijay Verma spotted on a camera after a dinner date

બોલિવૂડ / VIDEO : ઈશ્ક છુપતા નહીં છુપાને સે ! બોલીવુડનું નવું કપલ ઉપડ્યું ડિનર ડેટ પર, કેમેરા સામે શરમાયું

Vaidehi

Last Updated: 07:28 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડનાં નવા કપલ વિજય વર્મા અને તમન્ના ભાટિયાનો ડિનર ડેટ પરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • કપલ વિજય વર્મા અને તમન્નાનો વીડિયો વાયરલ
  • ડિનર ડેટમાંથી બહાર નિકળતા કરવામાં આવ્યા સ્પોટ
  • કેમેરાને જોઈ પોતાની સ્માઈલ રોકી ન શકી તમન્ના

છેલ્લાં થોડા મહિનાથી વિજય વર્મા અને તમન્ના ભાટિયાની ડેટિંગની ખબર સામે આવી રહી છે. થોડા સમય પહેલાં વાયરલ વીડિયોમાં બંને એકબીજાને કીસ કરતાં નજરે પડ્યાં હતાં. તે પછીથી અનેક સ્થળો પર આ કપલ લંચ અને ડીનર ડેટ પર સ્પોટ થઈ રહ્યાં છે. હાલમાં પણ આ કપલને ડિનર ડેટથી બહાર નિકળી ગાડીમાં બેસતાં જોવા મળ્યાં હતાં. જો કે આ બંનેમાંથી કોઈએ પણ તેમના ડેટિંગ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

ડિનર બાદ કારમાં બેઠાં કપલ
સોમવારે વિજય અને તમન્ના રાત્રે ડિનર બાદ એકસાથે જોવા મળ્યાં હતાં. વીડિયોમાં જોઈ શકાય છે કે તમન્નાએ સફેદ ટેંક ટોપ અને ગ્રે જોગર્સ પહેર્યાં છે જ્યારે વિજયે કેઝ્યુએલ ચેક્સ શર્ટ અને પેંટ પહેરી છે. બંને એક જ કારમાં સાથે જઈ રહ્યાં દેખાય છે. વિજય અને તમન્ના બંને કેમેરાથી બચતા જોવા મળ્યાં હતાં. કપલ પોતાની સ્માઈલ રોકી ન શક્યાં. ફેન્સ કહી રહ્યાં છે કે આ કપલ કેમેરાને જોઈને બ્લશ કરી રહ્યાં છે.

બંનેએ ડેટિંગની અફવાને જણાવી ખોટી
જ્યારે તમન્નાને આ અફવા વિશે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે તેમણે સાથે એક ફિલ્મ કરી છે અને તેના લીધે આવી અફવાઓ આવતી રહે છે. તેમણે એવું પણ કહ્યું કે તે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપવાની આવશ્યકતા સમજતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ